ગુંદા નું ભરેલું શાક (Stuffed Gumberries Recipe in Gujarati)

#EB
#week_2
#cookpad_gu
#cookpadindia
ગુંદા (Gum berry, Lasoda), અદૃશ્ય થઈ રહેલા જંગલી ફળનું ઝાડ.
આપણે બધા લોકો ની બાળપણ ની એક યાદ હોઈ છે પોતાના પેરન્ટ્સ સાથે ની એમાં ની આ એક મારી મીઠી યાદ મારા પપ્પા સાથે ની 🥰
આ વિસરાય રહેલા ગુંદા નું શાક જે હું બાળપણ થી મારા પપ્પા ના હાથ નું ખાધું છે (Yes બરાબર વાંચ્યું બધા એ પપ્પા. I know ખાસ કરીને બધા એમની મમ્મી પાસે થી શીખતા હોઈ છે પણ બાળપણ થી જ મારે તો પપ્પા જ મારી મમ્મી હતા અને છે😊) અને બનાવતા પણ પપ્પા પાસે શીખી છું. આજે મેં લાઈફ માં પહેલી વાર બનાવ્યું તો પહેલા ગઈ કાલે મેં પપ્પા ને કૉલ કરી ને આખી રેસિપી પૂછી હતી.
રેસિપી ખૂબ જ સરળ છે. ઘણા લોકો ને નથી ભાવતા આ ગુંદા એના ચિકાશ યુક્ત ભાગ ને લઈ ને. પણ મને આ શાક મારા પપ્પા નાં હાથ નું ખૂબ જ ભાવે છે અને મને ખુશી છે કે મેં એમના જેવું એકદમ સ્વાદિષ્ટ શાક બનાવ્યું. બાળપણ ની યાદ તાજી થઇ ગઈ. તમે બધા પણ આ રીતે જરૂર થી બનાવજો.
સિંધુના જુદા જુદા ભાગોમાં જંગલી ફળ પકાવતા ગમ બેરી, સ્થાનિક રીતે લાસોદા તરીકે ઓળખાય છે, જે પરંપરાગત લોકોને, ખાસ કરીને મહિલાઓ અને બાળકોને પ્રેરણા આપે છે, જે માણવાની રાહ જોતા હોય છે.
મુખ્યત્વે કેટલાક ગામોમાં કેરીના બગીચા, ઘરો અને સાર્વજનિક સ્થળોએ તાજા પાણીની નદીઓના કાંઠે ઉભા રહેવું, આ જંગલી ફળ હંમેશાં લોકોને આકર્ષિત કરે છે જેઓ તેના ખાસ સ્વાદ અને મીઠાશને કારણે તેને શોખીન ખાય છે.
અથાણાંના શાકભાજી તરીકે કાચી લાસોડા પસંદ કરવી એ ગામની મહિલાઓમાં સામાન્ય બાબત છે.
આ ફળને ખનિજો, ફાઇબર, વિટામિન્સ અને અન્ય એન્ટી - ઓક્સિડેન્ટ્સનો મહત્વપૂર્ણ સ્રોત માનવામાં આવે છે, આવશ્યક પોષક તત્વો પૂરા પાડે છે.
કેટલાક વૃદ્ધો યાદ કરે છે કે શેરી વિક્રેતાઓ તાજા લાસોદા ડોર-ટુ-ડોર તાજા વેચતા હતા.

રાંધવાની સૂચનાઓ
- 1
ગુંદા ને ધોઈ ડ્રાય કપડાં થી લૂછી લેવા. ડિંચા કાઢી ને પ્રેસ કરી બધા સીડ્સ અને ચીકણું લિક્વિડ કાઢી લઈ એક દિવસ માટે તડકા માં સૂકવવા એટલે થોડી ચીકાશ પણ નીકળી જશે.
- 2
બેસન ને સેકી લેવું. એક બાઉલ માં બેસન, શીંગદાણા - તલ નો ભૂકો, લસણ ની પેસ્ટ, ધાણાજીરું પાઉડર, લાલ મરચું પાઉડર, હળદર, હિંગ, મીઠું સ્વાદાનુસાર, ગોળ, ગરમ મસાલા, આમચૂર પાઉડર, તેલ, તાજા લીલા ધાણા બધું મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરવું.
- 3
તડકો લગાવેલા ગુંદા માં એક એક કરી સ્ટફિંગ ભરવું. ઈડલી મેકર માં 1/2 ઇંચ જેટલું પાણી લઈ ઉપર કાણા વાળી ચારણી મૂકી પાણી ગરમ થવા મૂકવું. સ્ટફડ કરેલા ગુંદા એમાં મૂકી મધ્યમ ગેસ પર ૧૨-૧૫ મિનીટ સુધી સ્ટીમ કરવા.
- 4
એક પેન માં તેલ લઇ ગરમ થાય એટલે જીરું નો વઘાર કરી સ્ટીમ કરેલા ગુંદા એમાં ઉમેરી ફ્રાય કરી લેવા. તૈયાર છે ભરેલા ગુંદા નું શાક. તાજા લીલા ધાણા થી ગાર્નિશ કરી તેને ગરમ ગરમ ભાખરી, રોટલી, રોટલા સાથે સર્વ કરવું.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (20)