ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ના છીલકા ઉતારી અને નાના ટૂકડા કરી મીઠું અને હળદર નાખી તેને ૨૪ કલાક રાખી દેવાની..
- 2
હવે કેરી ને એક ઝારા મા કાઢી લેવાની..અને જે કેરી નુ પાણી નીકળે તેમાં ખારેક અને લાલ મરચા પલાળી દેવાના ૪ કલાક માટે...કેરી ને કોટન ના કપડા પર સુકવી દેવાની..૪ કલાક પછી ખારેક અને મરચા પણ સુકવી દેવાના..
- 3
હવે ગોળ ને સુધારી લેવાનો..એને ત્યાર બાદ હળદર,ધણા ના કુરિયા,રાઈ ના કુરિયા અને હિંગ બધુ ગોળ ઉપર પાથરી દેવાનુ..હવે તેલ ગરમ કરી તેમાં તજ લવિંગ નાંખવાના..હવે આ તેલ જે ગરમ કર્યુ છે તે ગોળ મા મિક્સ કરી દેવાનુ..અને પછી તે ઠન્દુ થાય એટલે મરચું પાઉડર મિક્સ કરી દેવાનુ..અને ત્યાર બાદ તેને સરખુ મિક્સ કરી લેવાનુ..આ ગોળ કેરી નો મસાલો રેડી થયો..(ધાણા ના કુરિયા પીસી ને નાંખવાના)
- 4
હવે કેરી, મરચા અને ખારેક જે સુકાઈ ગયા હોઇ તેને આ રેડી કરેલા મસાલા મા મિક્સ કરવાના..હાથ થી મિક્સ કરવાનુ છે..ત્યા સુધી મિક્સ કરવાનુ જ્યા સુધી તેલ છુટુ ના પડી જાઇ..તેલ છુટુ પડે એટલે તેને ઢાંકી ને મુકી દેવનુ..૩ દિવસ સુધી તેને એજ વાસણ મા રાખવાનું..સાવ લચકા પડતુ થાય પછી એર ટાઈટ કાચ ની બોટલ મા ભરી લેવાનુ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગોળ કેરીનું ખારેક ગુંદા નું અથાણું (Gol Keri Kharek Gunda Athanu Recipe In Gujarati)
મારી મમ્મી પાસેથી પ્રેરણા મળી છે.મારા દીકરા વહુ,માટે તેમજ મિત્રો માટે યાદગીરી રૂપે બનાવું છું.ગોળ,કેરીનું ગળ્યું ખારેક ગુંદા નું અથાણું Aruna Bhanusali -
ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
દાદીમા ની રીતથીકાઠિયાવાડી ગોળ-કેરીનુ ગળ્યું ચટાકેદાર અથાણું😋#EB #મારી ઈ-બુક ૨૦૨૧ #week2 Nidhi Kunvrani -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpad#cookpadguj#cookpadindia#pickle Mitixa Modi -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBઅથાણાં દરેક ગુજરાતી ના ઘર માં બનતા હોય છે. અનેક અલગ અલગ પ્રકાર ના અને સ્વાદ માં અથાણા બનતા હોય છે.. આખું વર્ષ માટે સ્ટોર કરી ને પણ રાખી શકાય એવું આ ગોળ અને કેરી નું અથાણું મારા ઘર માં બધાં ને ખૂબ પ્રિય છે. Neeti Patel -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe in Gujarati)
#MAદરેક સ્ત્રી અથાણા તેની માતા અથવા સાસુ પાસેથી શીખતી હોય છે દરેક ઘરના અથાણા ની રીત અલગ અલગ હોય છે હું મારા નાની પાસેથી શીખેલું ગોળ કેરીનું અથાણું બનાવું છું અને ખુબ જ સરસ બને છે આ આખું વરસ સારું રહે છે Kalpana Mavani -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
અથાણા ની સીઝન શરૂ થઇ ગઇ છે તો ગોળ કેરી તો બનાવી જ પડે ગુજરાતી ઓ નું અધુરું ભોજન#EBWeek 2 chef Nidhi Bole -
-
-
-
ગોળ કેરી અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#ગોળકેરીઅથાણું#cookpad#cookpadindia#cookpadgujarati#week2ખાટા અને મીઠા સ્વાદ થી ભરપૂર ખારીપુરી કે ભાખરી સાથે ખાવાનો હળવા ભોજન જેવું છે . લગભગ 1 કિલો રાજાપુરી કેરી ને 1-1.25 કિલો ગોળ અને 300-350 ગ્રામ અથાણા સંભાર જોઈએ. તો એ બરાબર થાય છે. Priyanka Chirayu Oza -
-
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy ebookWeek2Post1 Bhumi Parikh -
-
-
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB2Week2ખાટુ તીખુ આ ત્રણે નો સંગમ એટલે ગોળ કેરીનું અથાણુ ભાગ્યે જ એવું ગુજરાતી કોઈ ઘર હશે જ્યાં આગળ ગોળ કેરીનું અથાણું બનતું નહીં હોય ગુજરાતીઓનું બારે માસ ચાલે તેવું મુસાફરીમાં જવું હોય તો પણ ચાલે શાકના હોય તો પણ ચાલે ભાખરી જોડે ખીચડી જોડે ગમે તેની સાથે પોતાનો સંબંધ બાંધી લે એવું ગોળ કેરીનું અથાણું મસ્ત લાગે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
ગોળ કેરી નું અથાણું (gol keri athanu recipe in gujrati)
#સમર. ઉનાળો હોય અને અથાણું ના બને એ કેમ ચાલે ગુજરાતીઓ ને માટે તો અથાણાં વગર ભોજન અધૂરૂ કહેવાય . Krishna Hiral Bodar -
-
-
-
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#Week2ઉનાળામાં બનતુ ગોળ કેરીનું અથાણું આખું વર્ષ ચાલે છે અને ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. કોઈપણ રસોઈ સાથે અથાણું ટેસ્ટી લાગે છે... તો મિત્રો ચાલો ગોળ કેરી ની મજા ભોજન સાથે માણીએ... Ranjan Kacha -
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 2ગુજરાતીઓનું પારંપરિક અથાણું અને ઘરમાં બધા નું ફેવરેટ. Sonal Modi -
-
More Recipes
ટિપ્પણીઓ (8)