ખીચું (Khichu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાના લોટને ચાળી લ્યો.
એક પેનમાં વઘાર માટે તેલ મૂકી તેમાં રાઈ અને લીમડાનાં પાનથી વઘાર કરો - 2
વઘાર થઈ જાય એટલે તેમાં પાણી ઉમેરો પાણી ઉકળવા માંડે એટલે તેમાં મીઠું ઉમેરો. હવે તેમાં ચોખાનો લોટ ઉમેરી વેલણ અથવા ચમચાથી એક સરખી રીતે મિક્સ કરો ગઠા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું
- 3
હવે ખીચા ને કાચા તેલ અને લાલ મરચું અથવા આચાર મસાલા ની સાથે ગરમાગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- મગદાળ નું ખીચું (Moong Dal Khichu recipe in Gujarati)
- રાજગરા પનીર ના ફરાળી સ્ટફ પરાઠા (Rajgira Paneer Farali Stuffed Paratha Recipe In Gujarati)
- હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
- મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
- હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15040028




ટિપ્પણીઓ (11)