ઉકાળો (Ukalo Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ઠંડીની સિઝનમાં ગરમાવો આપે છે અને ખૂબજ ફાયદાકારક છે.
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
ઠંડીની સિઝનમાં ગરમાવો આપે છે અને ખૂબજ ફાયદાકારક છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફુદીનાની બેથી ત્રણ વખત પાણીમાં ધોઈ લો ત્યારબાદ એક તપેલામાં પાણી ગરમ મૂકી તેમાં ફુદીનો આદુ લવિંગ મરી અજમો હળદર મીઠું નાખી ધીમા ગેસ પર દસ મિનિટ માટે ઉકળવા દો
- 2
તો હવે આપણો ટેસ્ટી ગરમાગરમ ઠંડીની સીઝનમાં રાહત આપે તેવો ઉકાળો બનાવીને તૈયાર છે સર્વિંગ ગ્લાસમાં લઈ ગરણી થી ગાડી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#Immunityઘરમાં જ મળતી વસ્તુઓ માંથી બનાવવામાં આવતા આ ઉકાળો આપણને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો આપે છે કફ અને કોલ્ડમાં પણ નિયંત્રણ લાવે છે કોરોના વાયરસથી બચાવે છે દિવસમાં આ ઉકાળો એક વાર પીવાથી તાજગી અનુભવાય છે અને હેલ્ધી રહેવાય છે Ankita Solanki -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
Masala box-હળદર, અજમો, લવિંગઉકાળો પીવાથી આપણી ઇમ્યુનિટીમાં વધારો થાય છે. Falguni Shah -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#trend3#week3 અત્યાર ના સમયને જોતા ઉકાળો પીવો ખુબજ જરૂરી છે. શરદી, ખાસી, તાવ, કફ માટે ઉકાળો પીવો જોઇએ.દિવસમાં એક વખત તો ઉકાળો પીવો જોઈએ.જેને કોરોના થયો હોય એ આ ઉકાળો રોજ સવારે. પીવે તો શરદી,ખાસી,કફ માં બહુ ફરક પડે છે.આ ઉકાળો આપના શરીર માં ગરમાવો આપે છે.આપને અંદર થી સ્ટ્રોંગ બનાવે છે. Hetal Panchal -
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
#GA4#Week 15આ ઉકાળો શિયાળાની સિઝનમાં રોજ એક વાર પીવાથી ઠંડી સામે રાહત મળે છે અને શરદી ઉધરસમાં પણ બહુ લાભકારી છે અને આ ઉકાળામાં મેં એક વસ્તુ એવી નાખી કે કોરોના સામે પણ ઝઝૂમી શકે છે તો આ ઉકાળો તમને કેવો લાગ્યો તે મને કહેજો અમારા ઘરમાં રોજ આ સિઝનમાં આ ઉકાળો થાય છે Sejal Kotecha -
-
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#immunity આ ઉકાળો ઇમ્મુનીટી માટે બવ જ ફાયદા કારક છે.અને ખાસી થય હોય, ગળા માં બળતું હોય કે પછી તાવ હોય તો આ ઉકાળો પીવાથી ફાયદો થાય છે sm.mitesh Vanaliya -
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
કેમ છો ફ્રેન્ડ,જ્યારે સીઝન બદલવાની તૈયારી હોય ત્યારે મોટા ભાગના ઘરો માં શરદી,ખાંસી, તાવ,કફ જેવી સમસ્યાઓ જોવા મળતી હોય છે. આજનો આ ઉકાળો ચૂંટકી માં આ સમસ્યાઓ દૂર કરશે અને શરીર ની રોગ પ્રતિકારક શક્તિ માં ભરપૂર વધારો કરશેસ્ત્રી નું રસોડું એટલે ઔષધીઓ નો ભંડાર ..તો ચાલો ઘર માંથી જ બધી સામગ્રી લાઇ ને એક સ્પેશિયલ ઉકાળો તૈયાર કરીયે.#trend3 Jayshree Chotalia -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#trend3 આ ઉકાળો પીવાની ખુબજ મજા આવે છે. શરદી ઉધરસ થઈ હોય તો તેમ રક્ષણ આપે છે. તેમજ રોગ પ્રતિકારક શકતી આપે છે. ચોમાસાનું ટાઢોળુ હોય કે શિયાળાની ઠંડી આ ઉકાળો પીવાની ખુબજ મજા આવે છે. Nita Prajesh Suthar -
-
-
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
અહીં મેં ઇમ્યુનિટી બુસ્ટર એવો હર્બલ ઉકાળો બનાવ્યો છે જે સ્વાદમાં ખુબજ સરસ લાગે છે મને લીંબુ અનુકૂળ આવતું નથી માટે મેં ટામેટા અને આમળાનો ઉપયોગ કર્યો છે આપને બનાવવો હોય તો લીંબુ પણ ટમેટાની બદલે યુઝ કરી શકાય#GA4#Week 15#herbal#post 12 Devi Amlani -
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
#MW1આ ઉકાળો આપણા શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ ઉપયોગી રહેશે.તેમ જ covid-19 જેવા રોગ સામે રક્ષણ પૂરું પાડે છે..સવારે 1 ગ્લાસ આ ઉકાળા નું સેવન આખા દિવસની એનર્જી પૂરી પાડે છે. Himani Pankit Prajapati -
-
ઉકાળો(UKALO Recipe in Gujarati
#trend3આપણા આયુવઁદીક ગ્રંથોમા ઉકાળાને ઘણું જ મહત્વ આપ્યું છે. અને તે આ કોરોનાએ બધાને ઉકાળો પીતા કરી દીધા, અને એ સાબિત કરી દીધુ કે આપણા રસોડામાં જ બધી ઔષધીસમાયેલી છે. Bharati Lakhataria -
હર્બલ ઉકાળો (Herbal Ukalo Recipe In Gujarati)
#GA-4Week -15 આ ઉકાળો શર્દી,ઉધરસ, શિયાળો,ચોમાસુ આ ઋતુ માં ગરમ ગરમ ઉકાળો પીવાથી ખૂબ જ સારું લાગેછે.બનાવવામાં પણ સરળ છે. Dhara Jani -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
અત્યાર ના સમય ને જોતા ઉકાળો પીવો ખુબજ જરૂરી છે...અને સરદી,કફ,ઉધરસ,તાવ મટે પણ જરૂરી છે...દિવસ માં એક વાર તો પીવો j જોઈએ...જેની રેસીપી જોઈએ... Tejal Rathod Vaja -
પનીર કોર્ન પરાઠા (Paneer Corn Paratha Recipe In Gujarati)
ઠંડીની સિઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#trend3કોરોના સ્પેશ્યલ ઉકાળો, આ ઉકાળો પીવાથી શરદી અને ઉધરસ માં ખૂબ જ રાહત મળે છે. Shreya Jaimin Desai -
-
-
-
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#GA4#Week15#Herbalઘર માં મળી રેહતી સામગ્રી માંથી જ ઉકાળો બની જાઈ છે. જે આપણ ને કોરોના તેમજ શરદી અને ખાસી સામે રક્ષણ આપે છે. Nilam patel -
ઉકાળો (Ukalo Recipe in Gujarati)
#Trend3અત્યાર ના સમય અને વાતાવરણ માટે ઘરે બનાવેલ ઉકાળો ખુબ ફાયદાકારક છે નાના મોટા બધાને ભાવે છે Ekta Cholera -
-
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#Immunityઆ ઉકાળો પીવાથી આપણી ઇમ્યુનિટી વધે છે અને શરીરમાં તાજગી અનુભવાય છે આ ઉકાળો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે આ ઉકાળો દિવસમાં એકવાર સેવન કરવું બહુ જ જરૂરી છે Falguni Shah -
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
#trend3 શિયાળાની ઋતુ નજીક આવી ગઈ છે તો આજે આપણે સરળતાથી મળી રહે અને ઠંડીની ઋતુમાં ફાયદાકારક એવો હર્બલ ઉકાળો બનાવીયે. Bansi Kotecha -
ઉકાળો (Ukalo Recipe in Gujarati)
ઠંડીમાં રાહત થાય અને અત્યારે કોરોના માં ઇમ્યૂનીટી પાવર વધારવા માટે આ ઉકાળો ખુબ જ સરસ છે. Nisha Shah -
-
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#trend3 શરદી, તાવ, ઉધરસ માં રાહત આપે તેઓ સ્પેશ્યલ ઉકાળો Preksha Pathak Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15804450
ટિપ્પણીઓ (7)