રાંધવાની સૂચનાઓ
- 1
પરવળ ની છાલ કાઢી હળદર મીઠું લગાવી ૫ મિનિટ રહેવા દો, ઘી ગરમ કરી તેમાં પરવળ ને થોડા તળી લો.
- 2
એજ ઘી મા વાટેલા મસાલા અને તમાલપત્ર સરસ સાંતળી લો, આદુ ની પેસ્ટ ઉમેરી સાંતળી લો,પછી ટામેટા ની પેસ્ટ નાંખી સાંતળી લો.
- 3
જીરુ, હળદર અને લાલ મરચુ ઉમેરી બરાબર શેકી લો.કાજુ ની પેસ્ટ ઉમેરી મિક્સ કરી ને તેલ છુટુ પડે ત્યાં સુધી ચડવા દો.
- 4
તળેલા પરવળ ઉમેરી મસાલા સાથે ચડવા દો.
- 5
થોડી વાર પછી ગ્રેવી જેટલી ઘટ્ટ જોઇએ એટલું પાણીઉમેરી ઘી છુટુ પડે ત્યાં સુધી ચડવા દો.ગરમ મસાલો નાંખી ગેસ બંધ કરી દેવો.
- 6
ગરમ ગરમ પીરસો.
Similar Recipes
More Recipes
- કીવી મોહીતો (Kiwi Mojito Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)
- ઈટાલીયન પીઝા સોસ અને ઈન્ડીયન પીઝા સોસ(Italian Pizza Sauce / Indian Pizza Sauce Recipe In Gujarati)
- નટેલા પીનટ બટર વોલનટ કૂકીસ (Nutella Peanut Butter Walnut Cookies)
- કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15042467


















ટિપ્પણીઓ (6)