આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

Khushbu Barot
Khushbu Barot @cook_28144210
Ankleshwar

કેમ છો બધા મઝા મા
આ આમ પન્ના શોધતા મને 5 day થયા કે ગુજરાતી માં શુ કેવાય આજે ખબર પડી કે મારા મમ્મી સાસુ અને ઘર ના ઘરડા કેરી નો બફલો બનાવતા તે બોલો ઘર ની જ વાનગી પણ કેવુ હશે આજે છેલ્લે મે બનાવી લીઘો
આમ પન્ના k બાફલો
#EB
# post 2

આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

કેમ છો બધા મઝા મા
આ આમ પન્ના શોધતા મને 5 day થયા કે ગુજરાતી માં શુ કેવાય આજે ખબર પડી કે મારા મમ્મી સાસુ અને ઘર ના ઘરડા કેરી નો બફલો બનાવતા તે બોલો ઘર ની જ વાનગી પણ કેવુ હશે આજે છેલ્લે મે બનાવી લીઘો
આમ પન્ના k બાફલો
#EB
# post 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
5 6 માણસો
  1. 250 ગ્રામકાચી કેરી
  2. સ્વાદ અનુસારખાંડ પણ કેરી ના પ્રમાણ બરાબર લેવી
  3. 1 ચમચીશેકુલ જીરું
  4. 1/2 ચમચી સંચળ
  5. 1/2 ચમચી મીઠું
  6. 1 ચમચીમરી પાઉડર
  7. 1/2 કપ પાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    250 ગ્રામ કાચી કેરી લઈ સાફ કરી નાના ટુકડા કરી લો

  2. 2

    હવે કેરી બાફી લો કુકર મા બાફો તો 2 સીટી મારવી તેને રૂમ તાપમાન પર ઠંડુ પડવા દો

  3. 3

    હવે મિક્સર જાર મા લઇ તેમાં ખાંડ અને બાકી ના મસાલા એડ કરી ગ્રાઇન્ડ કરી લો થોડી વાર માટે ફ્રીઝ મા મુકી દો

  4. 4

    હવે જે કેરી નું મિશ્રણ ઠંડુ થાય એટલે ગ્લાસ મા ઠંડા પાણી સાથે મિક્સ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushbu Barot
Khushbu Barot @cook_28144210
પર
Ankleshwar

ટિપ્પણીઓ (6)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Your all recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes