કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરેલા પરવળ નું ગ્રેવી વાળું શાક (Bharela Parval Gravy Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરેલા પરવળ નું ગ્રેવી વાળું શાક (Bharela Parval Gravy Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભરેલા પરવળ નું ગ્રેવી વાળું શાક (Bharela Parval Gravy Shak Recipe In Gujarati)

Apexa Parekh
Apexa Parekh @apexa_18
Surat

#EB
#Week2
ગ્રેવી પરવળ ના રવૈયા નું શાક

#EB
#Week2
ગ્રેવી પરવળ ના રવૈયા નું શાક

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 - 25 મિનિટ
2-3 લોકો માટે
  • 8-10પરવળ
  • બધો જ આખો મસાલો
  • 10-12લસણની કળી
  • 2-3આદુના ટુકડા
  • 2-3લીલા મરચા
  • શેકેલા શીંગદાણા
  • તમામ મસાલો
  • સ્વાદ અનુસારમીઠું
  • 1 નાની વાડકીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 - 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પરવળ ને રવૈયા ભરવાના છે તે પ્રમાણે સમારી તેના અંદરના માવાને પણ આપણે મસાલામાં એડ કરવાનો છે તેથી તેને એક સાઈડ પર કાઢી લઈશું અને પરવળ ધોઈને 10 મિનિટ સ્ટીમ કરવા મૂકી દઈશું.

    ભરેલા પરવળ નું ગ્રેવી વાળું શાક (Bharela Parval Gravy Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભરેલા પરવળ નું ગ્રેવી વાળું શાક (Bharela Parval Gravy Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભરેલા પરવળ નું ગ્રેવી વાળું શાક (Bharela Parval Gravy Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બધા જ આખા મસાલા આદુ-લસણ મરચુ અને પરવળ ના અંદર ના માવા ને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. અને એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દો.

    ભરેલા પરવળ નું ગ્રેવી વાળું શાક (Bharela Parval Gravy Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભરેલા પરવળ નું ગ્રેવી વાળું શાક (Bharela Parval Gravy Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભરેલા પરવળ નું ગ્રેવી વાળું શાક (Bharela Parval Gravy Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પરવળ સ્ટીમ થઈ ગયા છે આપણે રવૈયા નો માવો ભરીશું અને 2 મિનિટ માટે ઢાંકી દઈશું ત્યાર પછી તેમાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરી બધા મસાલા એડ કરીશું જરૂર અનુસાર મીઠું નાખી 10 મિનિટ સુધી રવૈયા ને થવા દઈશું.

    ભરેલા પરવળ નું ગ્રેવી વાળું શાક (Bharela Parval Gravy Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભરેલા પરવળ નું ગ્રેવી વાળું શાક (Bharela Parval Gravy Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભરેલા પરવળ નું ગ્રેવી વાળું શાક (Bharela Parval Gravy Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચાલો તો આપણા પરવળ ના રવૈયા તૈયાર છે તો સર્વ કરીશું.

    ભરેલા પરવળ નું ગ્રેવી વાળું શાક (Bharela Parval Gravy Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Apexa Parekh
Apexa Parekh @apexa_18
પર May 22, 2021 17:59
Surat

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કીવી મોહીતો (Kiwi Mojito Recipe In Gujarati)
  2. કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
  3. ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)
  4. નટેલા પીનટ બટર વોલનટ કૂકીસ (Nutella Peanut Butter Walnut Cookies)
  5. ઈટાલીયન પીઝા સોસ અને  ઈન્ડીયન પીઝા  સોસ(Italian Pizza Sauce / Indian Pizza Sauce Recipe In Gujarati)
  1. ગોળ કેરી (Gol Keri Recipe In Gujarati)
  2. પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
  3. ભરેલા પરવળ (Bharela Parvar Recipe In Gujarati)
  4. કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15044407
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close