ભરેલા પરવળ (Bharela Parvar Recipe In Gujarati)

Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
Vadodara
શેર કરો

ઘટકો

15 મીનીટ
2 લોકો
  1. 250 ગ્રામપરવળ
  2. 2ચમચા તેલ
  3. 1 ચમચીજીરૂ
  4. 1 નાની ચમચીહિંગ
  5. મસાલા માટે
  6. 100 ગ્રામકોથમીર
  7. 1 ચમચીહળદર
  8. 2 ચમચીલસણ વાળું મરચું
  9. 2 ચમચીધાાજીરું
  10. 1 ચમચીતેલ
  11. 3 ચમચીશીંગ પાઉડર
  12. મીઠું સ્વદાનુસાર

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌથી પેલા પરવળ ની છાલ કાઢી લો.પછી વચ્ચે થી કટ કરી લો. બટાકા ને મોટા પીસ માં કટ કરી લો.

  2. 2

    એક બાઉલ માં કોથમીર, લસણ ની ચટણી, શીંગદાણા પાઉડર, અને બીજા મસાલા અને તેલ નાખી ને મિક્સ કરી લો.પછી આ મસાલો પરવળ માં સ્ટફ કરો.

  3. 3

    હવે કૂકર માં તેલ મૂકી ને જીરું, હિંગ નાખી વઘાર કરી લો.પછી પરવળ અને બટાકા નાખી હલાવી દો.અને ઢાંકણ બંધ કરી 2 સિટી વગાડી કૂક કરો.

  4. 4

    કૂકર ઠંડું પડી જાય પછી શાક ને ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
પર
Vadodara

Similar Recipes