ફલાવર નાં પરોઠા (Cauliflower Paratha Recipe In Gujarati)

ફલાવર નાં પરોઠા (Cauliflower Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ માં મીઠું અને મોણ નાખીને જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો. તેને થોડી વાર ઢાંકી ને રાખી મૂકો.
- 2
હવે ફલાવર ને છીણી લો. તેને એક નોનસ્ટિક પેનમાં ધોઈને સાંતળવા મૂકો. તેમાં અજમો, મીઠું અને હળદર ઉમેરો. સાથે લીલું મરચું અને કોથમીર તથા ડૂંગળી પણ સમારી ને રાખો અને બીજા મસાલા તૈયાર કરો.
- 3
- 4
હવે આ સ્ટફિંગ થોડું કોરું થઈ જાય એટલે તેને ગેસ પરથી ઉતારીને થોડું ઠંડું થવા દો અને પછી તેમાં સમારેલી ડુંગળી, મરચું, કોથમીર અને બીજાં મસાલા ઉમેરો.
- 5
હવે લોટ માં થી બે એકસરખા માપના લુવા પાડી ને બે એકસરખી રોટલી વણી લો.
- 6
હવે એક રોટલી પર માખણ લગાવી તૈયાર કરેલ સ્ટફિંગ પાથરો. તેની પર બીજી રોટલી મૂકી ને બરોબર સીલ કરી લો.
- 7
હવે આ પરોઠા ને ગરમ કરેલી તવી ઉપર બંને બાજુ એ થી ક્રિસ્પી થાય એવી રીતે માખણ લગાવી ને શેકી લો.
- 8
- 9
તમે જોઈ શકો છો કે સ્ટફિંગ સરસ રીતે બંને બાજુ એ ચોંટી ગયું છે. આ રીતે બધા પરોઠાં તૈયાર કરી લો. મે તેને સર્વ કર્યું છે.
Similar Recipes
More Recipes
- ઇન્સ્ટટ મિક્સ દાલ ના ઢોસા (Instant Mix Dal Dosa Recipe In Gujarati)
- ગોળ કેરીનું ખારેક ગુંદા નું અથાણું (Gol Keri Kharek Gunda Athanu Recipe In Gujarati)
- ખાટિયા ઢોકળા (Khatiya Dhokla Recipe In Gujarati)
- વોલનટ રૂગલેચ (Walnut Rugelach Recipe In Gujarati)
- વોલનટ તાહીની વ્હાઈટ ચોકલેટ બેલ્જિયમ ચોકલેટ મુસ (Walnut Tahini White Chocolate Belgium Chocolate Moos





























ટિપ્પણીઓ (4)