વોલનટ તાહીની વ્હાઈટ ચોકલેટ બેલ્જિયમ ચોકલેટ મુસ (Walnut Tahini White Chocolate Belgium Chocolate Moos

Harita Mendha @HaritaMendha1476
વોલનટ તાહીની વ્હાઈટ ચોકલેટ બેલ્જિયમ ચોકલેટ મુસ (Walnut Tahini White Chocolate Belgium Chocolate Moos
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્ષ્ચર જાર માં તાહીની સોસ ની સામગ્રી લઈ ફાઈન પેસ્ટ બનાવી લો. જરૂર પડે તો થોડું ઓઈલ ઉમેરી કન્સીસટેન્સી અડજેસ્ટ કરી લો.
- 2
એક બાઉલમાં તાહીની સોસ અને મેલ્ટેડ વ્હાઈટ ચોકલેટ લઇ બરાબર મિક્સ કરી લો. રુમ ટેમ્પ્રેચર પર આવે એટલે 1/2 વ્હીપ્ડ ક્રીમ અને વોલનટ પેસ્ટ ઉમેરી મિક્સ કરી લો અને ફ્રીજ માં સેટ થવા મુકો.
- 3
બાકીના વ્હીપ્ડ ક્રીમ માં મેલ્ટેડ ડાર્ક ચોકલેટ ઉમેરી બરાબર મિક્સ કરી તેને પણ ફ્રીજ માં સેટ થવા મુકો.
- 4
હવે સર્વીન્ગ ગ્લાસ લઈ તેમાં નીચે ડાર્ક ચોકલેટ મુસ નું લેયર કરી લો ઉપર ચોપ્ડ વોલનટ નું લેયર કરી લો. તેના પર વ્હાઈટ ચોકલેટ તાહીની સોસ મુસ નું લેયર કરી ચોપ્ડ વોલનટ થી સજાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચોકલેટ વોલનટ ક્નચીસ (Chocolate Walnut Canapes Recipe In Gujarati)
#walnuttwists Bhagyashreeba M Gohil -
-
મેંગો વોલનટ પુડિંગ / મેંગો વોલનટ શેક (Mango Walnut Pudding / Mango Walnut Shake Recipe In Gujarati)
#walnuttwistsમેંગો વિથ વોલનટ પુડિંગ / મેંગો વોલનટ શેક વિથ તકમરિયા(sabja seed) Payal Sachanandani (payal's kitchen) -
વોલનટ મેંગો & ચોકલેટ ફ્લાવર પોટ (Walnut Mango Chocolate Flower Pot Recipe In Gujarati)
#walnuttwists Monali Dattani -
-
-
ચોકલેટ અખરોટ મૂસ (Chococlate Walnut Mousse Recipe In Gujarati)
#walnuttwists#post3 Anita Rajai Aahara -
-
-
ચોકલેટ વોલનટ સીગાર(Chocolate walnut Cigar Recipe In Gujarati)
#walnuttwists #sweetdish Nasim Panjwani -
વ્હાઈટ ચોકલેટ પિસ્તા ઘારી (White chocolate pista ghari recipie)
#માઇઇબુક #પોસ્ટ૨૧ #વીકમીલ૨ #સ્વીટટ્રેડિશનલ સુરતી ઘારી નું કીડસ ફેવરિટ મેક ઓવર Harita Mendha -
ચોકલેટ વોલનટ ફજ (Chocolate Walnut Fudge Recipe in Gujarati)
#walnuttwistsઅખરોટ એ ઘણા ગુણ નો ખજાનો છે. ઘની વાર અખરોટ આપણે એના સ્વાદણા લિધે નથી ખાતા. પણ અખરોટ સાથે જો ચોકલેટ ભળી જાય તૉ મજ્જા પડી જાય. આવી જ એક વાનગી જે લોનાવાલા ની પ્રખ્યાત છે. જરૂર બનાવજો અને cooksnap પણ કરજો. Hetal amit Sheth -
વ્હાઈટ ચોકલેટ પડલ્સ
#RB14#WEEK14(ચોકલેટ નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય છે, એમાં પણ આવી હેલ્ધી અને ટેસ્ટી ચોકલેટ બનાવવામાં આવે તો ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે.) Rachana Sagala -
ચોકલેટ ટ્રફલ મોદક (Chocolate Truffle Modak recipe in gujarati)
#GCRગણપતિ બાપ્પા આવે અને મોદક ન બને તો અધુરું લાગે. તો આજે મેં બાપ્પા ના ભોગ માટે બાળકો ના ફેવરિટ એવા લો કેલ નો બટર નો ઘી એવા ચોકલેટ ટ્રફલ મોદક બનાવ્યા છે તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
વોલનટ ચોકલેટ ટ્રફલ બોલ(Walnut Chocolate Truffle ball Recipe in Gujarati)
#walnutsવોલનટ / અખરોટ ને પાવરફ્રૂટ અને બ્રેઇન ફ્રૂટ કહેવામા આવે છે.અખરોટમાં ઘણા વિટામિન હોવા થી તેને વિટામિન નો રાજા પણ કહેવામાં આવે છે. Hetal Vithlani -
-
વ્હાઈટ ચોકલેટ મુસ (White Chocolate Moose Recipe In Gujarati)
#RC2#white colour theme sonal hitesh panchal -
ચોકો વોલનટ ટાટૅ (Choco Walnut Tart Recipe In Gujarati)
#walnuttwistsઅખરોટ ને આપણે આપણા રોજિંદા આહારમાં સમાવેશ કરવાથી ઘણા લાભ થાય છે. એટલે તેને પાવર ફૂડ નું નામ આપવામાં આવ્યું છે. કેમ કે તે સ્ટેમિનાર વધારવામાં મદદ કરે છે. તેને બ્રેઈન ફૂડ પણ કહેવાય છે. અખરોટ માં ઓમેગા-3, ફેટી એસીડ, એન્ટીઓકસીડેટ્સ નો સારો સ્ત્રોત હોવાથી તે રોજ ખાવાથી મગજ ને શક્તિ મળે છે. જો આટલા બધા લાભ અખરોટ ખાવાથી મલતા હોય તો આ રેસીપી તો બનાવી જ જોઈએ. તો એટલે જ આજે હું તમારી સાથે ચોકો વોલન્ટ ટાટૅ ની રેસીપી લઈને આવી છું. ટાટૅ અમારા ઘરમાં બધાને ખૂબ ભાવે છે એટલે તેમા અલગ અલગ વેરિયેશન હું ટ્રાય કરતી જ હોવ છુ. તો આજે એજ રેસીપી હું તમારી સાથે શેર કરી છે. Vandana Darji -
વોલનટ ચોકલેટ સિગાર (Walnut Chococlate Sigar Recipe In Gujarati)
🍭 બાળકો ને પ્રિય હોય તેવું 🍭#supers kashmira Parekh -
ચોકલેટ વોલનટ બ્રાઉની(Chocolate walnut brownie recipe in gujarati
#GA4#Week10#chocolate Hiral A Panchal -
ચોકલેટ વોલનટ પીનટ બટર કપ્સ (Chococlate Walnut Peanut Butter Cups Recipe In Gujarati)
#walnuttwists અખરોટમાં એન્ટી ઓક્સીડન્ટ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે, અખરોટ વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે, અખરોટમાં Vitamin B7 હોય છે જેનાથી વાળની મજબૂતી વધે છે. Rachana Sagala -
વોલનટ ચોકલેટ ફજ (Walnut chocolate fudge Recipe In Gujarati)
# go with nuts Walnut#Walnuts Neeta Gandhi -
વોલનટ ચોકલેટ ક્રનચી (walnut Chocolate crunchy recipe in gujarati)
#walnuts આજે લાસ્ટ ડે માં મેં જલ્દી બની જતી અને નાના મોટા તથા બાળકો ની ફેવરિટ ચોકલેટ વાલનટ crunchy બનાવ્યું છે. Krishna Kholiya -
વોલનટ તાહિની પેસ્ટ (Walnut Tahini Paste Recipe In Gujarati)
#walnuttwists#COOKPADINDIA#COOKPADGUJRATI તાહીર ની પેસ્ટ એ સામાન્ય રીતે તલ માંથી બનાવવામાં આવે છે પરંતુ અહીંયા મેં તેની સાથે અખરોટ નો પણ ઉપયોગ કરીને તેને તૈયાર કરેલ છે. આનો ઉપયોગ મિડલ યીસ્ટ નાં દેશો માં વિવિધ વાનગીઓ બનાવવા માટે થાય છે. જેમકે હમસ્, ફલાફલ વગેરે બનાવવા માં આ પેસ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે. તેને લાંબા સમય સુધી સાચવી શકાય છે, સ્ટોર કરી શકાય છે, Shweta Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15045400
ટિપ્પણીઓ (23)