મેંગો ડિલાઇટ (Mango Delight Recipe In Gujarati)

#cookpadindia
#cookpadgujrati
પાકી કેરી ની સીઝન આવે એટલે પહેલા જ લોટ માં મારા ઘરે આ મેંગો મીઠાઈ બનાવવી કંપલ્સરી જ છે.😃બધા ને ખુબ જ ભાવે છે. ન કોઈ કલર k n koi એસન્સે . બધાં જ natural ingredients થી બને છે.
એકદમ કનીદાર અને મો માં ઓગળી જાય તેવી એકદમ સોફ્ટ . પ્રોપર પીસિસ પણ થાય તેવી મેંગો ડીલાઇટ .બજાર થી પણ એકદમ મસ્ત બનશે.તે પણ ફક્ત ૪ જ ingredients થી.તો ચાલો.....

રાંધવાની સૂચનાઓ
- 1
દુધ ને એક જાડા bottom વાળા પેન માં ઉકળવા મૂકી દો.વચ્ચે વચ્ચે હલાવતા રહો.
- 2
કેરી ને ૪/૫ કલાક પાણી માં પલાળી રાખવી. તેની છાલ ઉતારી,નાના ટુકડા કરી,મિક્સર માં ચરન કરી ને પ્યોરી બનાવી દો.
- 3
દુધ ૫ મિનિટ ઉકળે એટલે તેમાં કેરી ની પ્યોરી એડ કરી દો.અને સતત હલાવતા રહો.ગેસ ની ફલેમ ફાસ્ટ કરી દેવી.આ મિશ્રણ ને ઉકળવા દો.સતત હલાવતા રહો.ઉકળતી વખતે છાંટા બહુ જ ઉડશે,તેથી હાથ પર ન ઉડે તે માટે પેન પર લીડ લગાવી ને j હલાવવું.બધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકળતા રહેવું.મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે તેમાં સાકર એડ કરી દેવી.તેને થોડું હલાવવું.પછી તેમાં મિલ્ક પાઉડર એડ કરવો.તરત ઘટ્ટ થવા લાગશે.મિશ્રણ કડાઈ ની સાઇડ છોડવા લાગે અને ઘી છૂટું પડે એટલે ગેસ બંધ કરી દેવો.
- 4
- 5
ઘી લગાવેલી ટ્રે માં ઢાળી દેવું. ૨ કલાક ઠંડું થવા દેવું.પછી મન ગમતા શેપ માં કટ કરી લેવા.તો તૈયાર છે એકદમ કનીદાર અને એકદમ સોફ્ટ મેંગો ડીલાઇટ.
Similar Recipes
More Recipes
- ખંભાત ના પ્રખ્યાત દાબડા પકોડા (Khambhat Famous Dabda Pakoda Recipe In Gujarati)
- વોલનટ ચોકલેટ બોલ્સ વિથ કસ્ટર્ડ પુડિંગ (Walnut Chocolate Balls Custard Pudding Recipe In Gujarati)
- પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
- ચીઝી સ્ટફ ગાલીઁક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati)
- વ્હાઇટ ફોરેસ્ટ કેક (White Forest Cake Recipe In Gujarati)

ટિપ્પણીઓ (24)