કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
એપલ પાઈ વિધાઉટ ઓવન (Apple Pie Without Oven Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
એપલ પાઈ વિધાઉટ ઓવન (Apple Pie Without Oven Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

એપલ પાઈ વિધાઉટ ઓવન (Apple Pie Without Oven Recipe In Gujarati)

Chandni Modi
Chandni Modi @cook_25002415
Vadodara

#WorldBakingDAy
#cookpad_gu
#cookpadindia
#cooksnapweek
#applepie

મેં આજે એપલ પાઈ વિધાઉટ ઓવન બનાવી છે. પહેલી વાર બનાવી છે અને ફાઈનલ આઉટકમ થી હું ખૂબ જ ખુશ છું. એને મેં સર્વ કરી છે મધ, વેનીલા આઈસ્ક્રીમ, સ્ટ્રોબેરી ફ્લેવર્સ નાં હર્સી સિરપ સાથે. જરૂર થી ટ્રાય કરજો.

I must say you will feel heavenly if you will try with vanilla ice cream + honey and Aroma of cinnamon will give you ultimate bliss 🥰🤩

એપલ પાઇ એ એક પાઇ છે જેમાં ઇંગ્લેન્ડમાં મૂળ ભરણ ઘટક સફરજન છે. તે હંમેશાં ચાબૂક મારી ક્રીમ, આઈસ્ક્રીમ અથવા ચેડર ચીઝ સાથે પીરસવામાં આવે છે.

એપલ પાઇ એ યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઈટેડ કિંગડમ નું અનધિકૃત પ્રતીક છે અને તેના હસ્તાક્ષરવાળા ખોરાકમાંથી એક છે.

એપલ પાઇ ઘણાં વિવિધ પ્રકારના સફરજનથી બનાવી શકાય છે. વધુ લોકપ્રિય રસોઈ સફરજનમાં બ્રેબર્ન , ગાલા , કોર્ટલેન્ડ, બ્રામલી, સામ્રાજ્ય, ઉત્તરી જાસૂસ, ગ્રેની સ્મિથ અને મેકિન્ટોશ શામેલ છે. પાઇ માટે ફળ તાજા, તૈયાર અથવા સૂકા સફરજનમાંથી ફરીથી ગોઠવી શકાય છે. સૂકા અથવા સાચવેલ સફરજન મૂળ સમયે ફક્ત ત્યારે જ સ્થાનાંતરિત કરવામાં આવતા હતા જ્યારે તાજા ફળ ઉપલબ્ધ ન હતા.

ભરણ માં સામાન્ય સમાવેશ થાય છે ખાંડ, માખણ, તજ, ક્યારેક લીંબુનો રસ અથવા જાયફળ પણ. ઘણી જૂની વાનગીઓમાં તે સમયે મોંઘી ખાંડની જગ્યાએ મધની માંગણી કરવામાં આવે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ ડો રેસ્ટ, ૧ કલાક બેક
૪-૬
  1. ૨ કપમેંદો
  2. ૩ tbspખાંડ
  3. ૫ tbspબટર (unsalted)
  4. ૧/૮ ચમચી ઇનો
  5. પાણી જરૂરીયાત મુજબ સેમી સોફ્ટ ડો બનાવવા માટે
  6. 3મધ્યમ સાઈઝ ના એપલ નાં નાના ટુકડા
  7. ૧ tspતજ નો પાઉડર
  8. ૧ કપખાંડ
  9. ૧ tbspદૂધ પાઈ ઉપર એપ્લાય કરવા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ ડો રેસ્ટ, ૧ કલાક બેક
  1. 1

    એક વાસણ માં મેંદો લઈ ચારણી થી ચાળી લેવું. મેંદો, ખાંડ, બટર, ઇનો મિક્સ કરવું. જરૂરીયાત મુજબ પાણી ઉમેરી સેમી સોફ્ટ ડો તૈયાર કરવો. ડો ને બટર પેપર માં રેપ કરી ૪૫ મિનિટ માટે ફ્રીજ માં મૂકવો.

    એપલ પાઈ વિધાઉટ ઓવન (Apple Pie Without Oven Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    એપલ ની છાલ કાઢી નાના ટુકડા કરી લેવા. એક પેન માં એપલ નાં ટુકડા, ખાંડ, તજ પાઉડર ઉમેરી મિક્સ કરવું અને ખાંડ નું પાણી ઇવાપોરેટ થાય ત્યાં સુધી લો ફ્લેમ પર કૂક કરવું. સ્ટફિંગ રેડી થાય એટલે એક પ્લેટ માં કાઢી ઠંડુ કરવું.

    એપલ પાઈ વિધાઉટ ઓવન (Apple Pie Without Oven Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    ઈડલી મેકર્ કૂકર માં મીઠું અને સ્ટેન્ડ મૂકી ૫-૧૦ મિનીટ માટે પ્રી હિટ કરવું. ફ્રીઝ માંથી ડો કાઢી થોડો ડ્રાય લોટ સ્પ્રિંકલ કરી ભાખરી ની જેમ વણી લેવું. પાઈ નાં મોલ્ડ માં થોડું બટર લગાવી વણેલો ડો સેટ કરી સાઇડ કટ કરી લેવી.

    એપલ પાઈ વિધાઉટ ઓવન (Apple Pie Without Oven Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    ઠંડુ કરેલું સ્ટફિંગ એમાં ફીલ કરવું. ફરીથી કટ કરેલો ડો લઈ ડ્રાય લોટ સ્પ્રિંકલ કરી વણી લેવું અને લંબચોરસ શેપ કરી સ્કેલ પટ્ટી કરી લેવી અને એ પટ્ટી સ્ટફિંગ પર ઊભી અને આડી મૂકવી. ત્યારબાદ વધેલો ડો મેથી ચોટલી શેપ બનાવી મોલ્ડ ની સાઇડ પર લગાવવી. બેક થયા પછી સાઇડ ની એ ચોટલી થોડી તૂટી ગઈ હતી તો મેં કાઢી નાખી હતી અને એના ટુકડા પ્રિઝન્ટેશન માં મૂકી હતી.

    એપલ પાઈ વિધાઉટ ઓવન (Apple Pie Without Oven Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    ત્યારબાદ તૈયાર કરેલા મોલ્ડ ને કૂકર માં મૂકી ૪૫ મિનિટ સુધી ધીમા તાપે બેક કરવું. ૪૫ મિનીટ પછી ઠંડુ કરી અનમોલ્ડ કરી honey or ice cream સાથે સર્વ કરવું.

    એપલ પાઈ વિધાઉટ ઓવન (Apple Pie Without Oven Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    એપલ પાઈ વિધાઉટ ઓવન (Apple Pie Without Oven Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    એપલ પાઈ વિધાઉટ ઓવન (Apple Pie Without Oven Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Chandni Modi
Chandni Modi @cook_25002415
પર May 26, 2021 10:14
Vadodara
Cooking different dishes always makes my soul happiest ever 🥰👩‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ (20)

Sweta oza
Sweta oza @cook_114116047
August 24, 2025 15:53
This is the dish i looking forward to test. Seen lots of reels about the same. - vipul oza
(સંપાદિત)
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વૉલનટ બિસ્કોફ ચીઝકેક (Walnut Biscoff Cheesecake Recipe In Gujarati)
  2. બકલાવા વોલનટ સિગાર (Baklava Walnut Cigar Recipe In Gujarati)
  3. વોલનટી દહીં કબાબ (Walnutty Dahi Kebab Recipe In Gujarati)
  4. એગલેસ ચોકો નટી ક્રોસોં (Eggless Choco Nutty Croissant Recipe In Gujarati)
  5. વૉલનટ પનીર કલાકંદ (Walnut Paneer Kala Kand Recipe In Gujarati)
  1. ભરેલા રીંગણ નું શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
  2. કેસરીયા ચોકલેટ  રોકસ (Kesariya Chocolate Rocks Recipe In Gujarati)
  3. એપલ વોલનટ મિલ્કશેક (Apple Walnut Milkshake Recipe In Gujarati)
  4. છૂંદો (Chhundo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15057151
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close