કેસરીયા ચોકલેટ  રોકસ (Kesariya Chocolate Rocks Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#supers

આ traditional ઈન્ડીયન ચોકલેટ છે જે દિવાળી
મા ગીફ્ટ માં અપાય છે.જે છોકરાઓ dryfruits નથી ખાતા,એમના માટે બેસ્ટ ઓપ્શન છે.

કેસરીયા ચોકલેટ  રોકસ (Kesariya Chocolate Rocks Recipe In Gujarati)

#supers

આ traditional ઈન્ડીયન ચોકલેટ છે જે દિવાળી
મા ગીફ્ટ માં અપાય છે.જે છોકરાઓ dryfruits નથી ખાતા,એમના માટે બેસ્ટ ઓપ્શન છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 seconds +20 મીનીટ.
15-17 પીસ
  1. 250 ગ્રામ વ્હાઇટ કમ્પાઉન્ડ ચોકલેટ
  2. 2 ટી. સ્પૂન કેેસર,બદામ પીસ્તા નો દૂધ નો મસાલો
  3. 1 ટે. સ્પૂન બદામ,પીસ્તા, કાજુ, કીશમીશ,દાક્ષ અને cranberries ના ટુુુકડા ---- ચોકલેટ માં મિિક્સ કરવા

રાંધવાની સૂચનાઓ

30 seconds +20 મીનીટ.
  1. 1

    1 બાઉલમાં ચોકલેટ ના નાના નાના પીસીઝ કરી,માઇક્રોવેવ માં 10+10 +10 = 30 seconds માટે ઓગાળવું. Spetula થી સરખું મિક્સ કરવું.ગાંઠા ના રહેવા જોઈએ. Smooth કરવુ.

  2. 2

    અંદર બદામ પીસ્તા નો દૂધ નો મસાલો અને dryfruits નાંખી જલદી મિક્સ કરી, બટર પેપર પર ચમચી ની મદદ થી રોકસ મુકવા.

  3. 3

    ફીજ માં 10 મીનીટ મુકીને set કરવા.પછી બટર પેપર ઉપરથી કાઠી ને ડબ્બામાં ભરવા.ફીજ માં સ્ટોર કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes