કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ પનીર બાર્બેક્યુ (Veg. Paneer Barbecue Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ પનીર બાર્બેક્યુ (Veg. Paneer Barbecue Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ પનીર બાર્બેક્યુ (Veg. Paneer Barbecue Recipe In Gujarati)

 Bhumi Rathod Ramani
Bhumi Rathod Ramani @BHUMI_211

#PS
#cookpadindia
#cookpadgujrati

મે આજે ચટપટી રેસીપી મા બાર્બેક્યુ બનાવ્યુ છે. જે એકદમ ચટપટુ છે સાથે સાથે એકદમ હેલ્ધી પણ છે. કેમકે આ રેસીપી મા ઓઇલ બટર કશુ જ યુઝ નથી કર્યુ મે.

#PS
#cookpadindia
#cookpadgujrati

મે આજે ચટપટી રેસીપી મા બાર્બેક્યુ બનાવ્યુ છે. જે એકદમ ચટપટુ છે સાથે સાથે એકદમ હેલ્ધી પણ છે. કેમકે આ રેસીપી મા ઓઇલ બટર કશુ જ યુઝ નથી કર્યુ મે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક 30મીનીટ
4-5 લોકો માટે
  • 500 ગ્રામપનીર સ્કેવર કટ કરેલ
  • 2 નંગગ્રીન કેપ્સીકમ સ્કેવર કટ કરેલ
  • 2 નંગરેડ બેલપેપર સ્કેવર કટ કરેલ
  • 2 નંગટામેટા સ્કેવર કટ કરેલ
  • 2 નંગકાંદા સ્કેવર કટ કરેલ
  • મેરીનેશન માટે
  • 1 કપદહીં
  • 2 ટેબલ સ્પૂનબેસન શેકેલો
  • 1 ટી સ્પૂનલસણ ની પેસ્ટ
  • 2 ટેબલ સ્પૂનતંદુરી મસાલો
  • 2 ટેબલ સ્પૂનકાશ્મીરી લાલ મરચુ
  • 1 ટી સ્પૂનઅજમો
  • 1 ટી સ્પૂનશેકેલુ જીરૂ પાઉડર
  • 1 ટેબલ સ્પૂનધાણાજીરૂ પાઉડર
  • 2 ટેબલ સ્પૂનલીંબુ નો રસ
  • 1/4 ટી સ્પૂનહળદર
  • મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક 30મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ મા દહીં, બેસન, લસણ ની પેસ્ટ, અને બધા મસાલા એડ કરી મેરીનેશન રેડી કરો. તમને પસંદ હોય તો 1 ટી સ્પૂન ઓઇલ મેરીનેશન મા એડ કરી શકાય. મે ઓઇલ યુઝ નથી કર્યુ.

    વેજ પનીર બાર્બેક્યુ (Veg. Paneer Barbecue Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બધા વેજીટેબલ અને પનીર ને મેરીનેશન મા એડ કરી મેરીનેટ કરવુ.1 કલાક માટે મેરીનેટ કરવુ. ટામેટા કટ કરી ત્યારે તેનો પલ્પ કાઢી લેવો.

    વેજ પનીર બાર્બેક્યુ (Veg. Paneer Barbecue Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ પનીર બાર્બેક્યુ (Veg. Paneer Barbecue Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ પનીર બાર્બેક્યુ (Veg. Paneer Barbecue Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બાર્બેકયુ સ્ટીક મા પનીર અને વેજીટેબલ સ્ટીક કરી શેકી લો. મે દેશી ચુલા પર શેક્યુ છે. ગેસ પર પણ શેકી શકાય. બાર્બેકયુ ને સર્વ કરો.

    વેજ પનીર બાર્બેક્યુ (Veg. Paneer Barbecue Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ પનીર બાર્બેક્યુ (Veg. Paneer Barbecue Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ પનીર બાર્બેક્યુ (Veg. Paneer Barbecue Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    વેજ પનીર બાર્બેક્યુ (Veg. Paneer Barbecue Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ પનીર બાર્બેક્યુ (Veg. Paneer Barbecue Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

 Bhumi Rathod Ramani
Bhumi Rathod Ramani @BHUMI_211
પર May 28, 2021 09:19

ટિપ્પણીઓ (2)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
May 28, 2021 10:14
Yummy😋 mouth watering 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable Paneer

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જામનગરના ધૂઘરા (Jamnagar Ghughra Recipe In Gujarati)
  2. ચટપટી ગુજરાતી ખાંડવી (Chatpati Gujarati Khandvi Recipe In Gujarati)
  3. દહીંપુરી વિથ રેઇનબો દહીં શોટ્સ(Dahipuri with Rainbow Dahi Shots Recipe In Gujarati)
  4. માવા મલાઈ કુલ્ફી (Mava Malai Kulfi Recipe In Gujarati)
  5. ઢોકળા બ્રુશેટા (Dhokla Bruschetta Recipe In Gujarati)
  1. છૂંદો (Chhundo Recipe In Gujarati)
  2. દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
  3. કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
  4. કબાબ (Kebab Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15068341
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close