ચણા મેથી નું ઇન્સ્ટન્ટ અથાણું (Chana Methi Instant Athanu Recipe In Gujarati)

Jignasa Avnish Vora @jigz_24
#EB
Week 4
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી અને ચણા ને અલગ્ અલગ્ ઓવર નાઇટ પાણી માં પલાળી રાખો.બીજે દિવસે બને ને અલગ્ અલગ છાપા પર પંખાનીચે કોરા કરો 2-3 ક્લાક થશે
- 2
મેં ઇન્સ્ટન્ટ અથાણું કર્યુ હોવા થી ખાટા પાણી નો યુઝ નથી કર્યો. હવે 1/2 કેરી ના ક્ટ્કા કરો ને 1/2કેરી નું છીણ્ કરો
- 3
હવે ચણા,મેંથી, કેરી ના ક્ટ્કા, છીણ્, રામદેવ્ મસાલા નાખી બધું મીક્ષ્ કરો
- 4
તેલને સારી રીતે ગરમ કરી રૂમ ટેમ્પરેચર પર આવે એટલે ચણા મેંથી ના મીશ્રણ માં મીક્ષ કરી કાચની બોટલ માં ભરી દો. તેલ્ ડુબાડુબ હોવુ જોઇએ. 2 દિવસ પછી ખાવાના ઉપ્યોગ માં લઈ શકાય્
- 5
આ અથાણા માં ખાટા પાણી નો યુઝ્ નથી ક્ર્યો તો પણ ક્ડવાશ નથી લાગતી.એક્ મહીનો બહાર રાખી શકો પછી ફ્રીઝ માં રાખવુ હીતાવહ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15086745













ટિપ્પણીઓ (19)