છોલે ટીકી ચાટ (Chhole Tiki Chaat Recipe In Gujarati)

#PS
#Cookpadindia
#Cookpadgujarati
ચટપટી વસ્તુ નું નામ સાંભળી ને જ મોઢા માં પાણી આવી જાય અને ખાવા ની તો શુ વાત થાય અહાહા...... તો મેં એક એવી ડીશ બનાવી જે બધા ને બહુ જ ભાવે છોલે અને આલુ ટીકી જે એક સ્ટ્રીટ ફૂડ પણ છે.
છોલે ટીકી ચાટ (Chhole Tiki Chaat Recipe In Gujarati)
#PS
#Cookpadindia
#Cookpadgujarati
ચટપટી વસ્તુ નું નામ સાંભળી ને જ મોઢા માં પાણી આવી જાય અને ખાવા ની તો શુ વાત થાય અહાહા...... તો મેં એક એવી ડીશ બનાવી જે બધા ને બહુ જ ભાવે છોલે અને આલુ ટીકી જે એક સ્ટ્રીટ ફૂડ પણ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ છોલે ચણા ને ૫-૬ કલાક પલાળી ને કુકર માં પાણી અને મીઠું ઉમેરી ૪ સીટી વગાડી બાફી લો.બટાકા ને પણ બાફી લો.ડુંગળી, ટામેટાં ને ઝીણા સમારી લો.
- 2
ટીકી માટે બટાકા ઠંડા પડે એટલે તેને છોલી મૅશ કરી તેમાં હળદર,મીઠું અને કોર્નફ્લોર ઉમેરી બરાબર મીક્સ કરી તેની ગોળ મોટી ટીકી બનાવી તેને કોર્નફ્લોર માં રગદોળી ને ગરમ તેલ માં તળી લેવી.
- 3
- 4
એક કડાઈ માં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી હલાવી પાંચ મિનિટ સાંતળવી પછી તેમાં આદુ લસણ ની પેસ્ટ ઉમેરી હલાવી સાંતળો પછી તેમાં ઝીણા સમારેલા ટામેટાં ઉમેરી હલાવી ટામેટાં ચઢી જાય ત્યાંસુધી સાંતળો પછી તેમાં હળદર,લાલમરચું પાઉડર,ગરમ મસાલો ઉમેરી થોડું પાણી ઉમેરી તેમાં બાફેલા છોલે ચણા ઉમેરી હલાવી થવા દો. રસો થોડો ઘટ્ટ થાય એટલે તેમાં સમારેલા લીલા ધાણા ઉમેરી હલાવી ગેસ બંધ કરવો.
- 5
- 6
- 7
એક પ્લેટમાં પેહલા તળેલી ટીકી ગોઠવી ઉપર તૈયાર કરેલા છોલે મુકવા તેની ઉપર લીલી ચટણી,ખજૂર આંબલી ની ચટણી રેડવી ઉપર ઝીણી સમારેલી ડુંગળી,ઝીણા સમારેલા ટામેટાં અને સમારેલા લીલા ધાણા થી ગાર્નિશ કરી ને ગરમ ગરમ સર્વ કરવી.
- 8
- 9
તો તૈયાર છે એકદમ ચટપટી છોલે ટીકી ચાટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
છોલે ટીક્કી ચાટ (Chhole Tikki Chaat Recipe In Gujarati)
#PSચાટ નુ નામ સાંભળીને મોઢા માં પાણી આવી જાય. આજે એવી ચટપટી દિલ્હી ફેમસ સ્ટ્રીટ ફૂડ છોલે ટિક્કી બનાવી છે. Chhatbarshweta -
છોલે ટીકકી ચાટ(Chhole Tikki Chaat Recipe In Gujarati)
#PS આ એક પોપ્યુલર ઈન્ડિયન સ્ટ્રીટ ફૂડ છે.તેમાં કલૌંજી અને સ્પાઈસ ઉમેરી ને છોલે બનાવ્યાં છે અને દહીં, તાજી ચટણી, ક્રિસ્પી સેવ સાથે આપણે હોઠ ચાટી જાય તેવું ચાટ જે આખા ઈન્ડિયા અને વિશ્વભર પ્રખ્યાત થયું છે.તેની ખાવા ની મજા રસ્તા પર સ્ટોલ માં ખાવા ની મજા આવે છે.પણ સંતોષ તો ઘરે બનાવી તમારાં પરિવાર માટે બનાવો ત્યારે આવે. Bina Mithani -
આલુ ટીકી રગડા ચાટ (Aloo Tikki Ragda Chaat Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1#cookpadgujarati#cookpadindiaસ્વાદ ની રંગત રેસિપી માં મેં આલુ ટિકી રગડા ચાટ બનાવી તેમાં મેં વસંત મસાલા ની હળદર,અને ચાટ મસાલા નો ઉપયોગ કર્યો અને બીજા ખડા મસાલા અને ગરમ મસાલો તો ખરો જ જે ટેસ્ટ માં સરસ બની. Alpa Pandya -
છોલે ચણા ચાટ (Chhole Chana Chaat Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર ૨૦ રેસીપી#SSR : છોલે ચણા ચાટચાટ નું નામ સાંભળતા જ નાના-મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે અને લારી પર મળતું street food દેખાવા માંડે છે . કોઈ પણ ચાટ હોય બધા ની ફેવરિટ હોય છે. તો આજે મેં છોલે ચણા ચાટ બનાવ્યું. Sonal Modha -
છોલે ટીક્કી ચાટ (Chhole Tikki Chaat Recipe In Gujarati)
#માઇઇબુક#સ્પાઈસી#વિક૧આ એક નોર્થ ઇન્ડિયા ની એક ફેમસ ચાટ છેએકદમ સ્પાઇસી ચટાકેદાર સ્ટ્રીટ ફૂડ છે. Kunti Naik -
છોલે ટિક્કી ચાટ
#સુપરશેફ૩ચોમાસાની ઋતુમાં વરસાદ પડતાં ની સાથે જ ચટપટું ખાવાની ઈચ્છા થાય છે.ભજીયા તો બનતાં જ હોય છે પરંતુ પાણી પુરી, ભેલ, દહીં પુરી,રગડા પેટીસ,ચાટ, તીખી ટીક્કી ચાટ...આહાહા.... મોંમાં પાણી આવી ગયું ને??તો ચાલો છોલે ટિક્કી ચાટ ની રેસીપી જોઈ લઈએ. Bhumika Parmar -
ચટપટી આલુ ચાટ (Chatpati Aloo Chaat Recipe In Gujarati)
સ્ટાર્ટર રેસીપી ચેલેન્જ#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1 : ચટપટી આલુ ચાટઆજે રવિવાર નો દિવસ એટલે ઘરનાં સભ્યોને કાઈ ને કાઈ ચટપટુ ખાવાની ઈચ્છા થાય . તો આજે મે as a સ્ટાર્ટર રેસીપી ચટપટી આલુ ચાટ બનાવી . ચાટ નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ને મોઢા મા પાણી આવી જાય છે . આમ તો આલુ ચાટ નાના મોટા બધા ને ભાવતી જ હોય છે . જે નાની મોટી ભૂખ ને સંતોષી શકે છે . મને તો બહુ જ ભાવે એટલે હુ તો ધરાઈ ને ખૈય લઉ. Sonal Modha -
છોલે ટિક્કી ચાટ (Chhole Tikki Chaat Recipe In Gujarati)
# ચાટ તો લગભગ બધા ને ભાવતી જ હોય છે. ચાટ જોઈ ને તો મોમાં પાણી આવી જાય છે. ચાટ તો મારી પણ ફેવરિટ છે તો ચાલો... Arpita Shah -
રાઈસ ટીકી ચાટ(rice tikki chaat recipe in gujarati)
#સુપરશેફ#વિક ૪#માઇઇબુક#રેસિપી ૩૩ ચાટ એવી વસ્તુ છે કે જ્યારે બી ખાઈએ મજા જ આવે . ચટપટું ખાવાનું તો મજા પડી જાય.ટીકી તો આપણને બધાને ખૂબ જ ભાવતી હોઈ ..છોકરાઓ ને પણ ભાવે એવી વસ્તુ .આલુ ટિક્કી , મટર ટીકી એમ ઘણી ટિકીઓ બનાવતા હોઈએ છીએ.આજે મે રાઈસ ટીકી બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે .મને ખૂબ જ ભાવે ચાટ ખૂબ જ ભાવે . સ્પેશિયલ તેમાં ચટણી ના લીધે તે ખૂબ ટેસ્ટી બની જઈ છે .તો ચાલો આપણે રેસિપી જોઈ લઈએ . Nidhi Parekh -
બોમ્બે સ્ટાઇલ છોલે ચણા ચાટ (Bombay Style Chhole Chana Chaat Recipe In Gujarati)
#ATW1#TheChefStory#Around the world challenge# સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ#Cookpad#Cookpadindiaસમગ્ર ભારતમાં રેસીપી પ્રખ્યાત છે આ રેસિપી નું નામ સાંભળતા મોંમાં પાણી આવી જાય છે દરેક ગલીમાં વેચાતી હોય છે કિંમતની દ્રષ્ટિએ પણ સસ્તી પડે છે પરંતુ ઘણીવાર આરોગ્યની દ્રષ્ટિએ હાનિકારક હોય છે આજે મેં આરોગ્યપ્રદ સ્વાસ્થ્યવર્ધક એનર્જી યુક્ત બોમ્બે સ્ટાઇલ છોલે ચણા ચાટ બનાવ્યા છે અને તેનો સ્વાદ પણ જબરજસ્ત હોય છે Ramaben Joshi -
છોલે ચણા ચાટ (Chhole Chana Chaat Recipe In Gujarati)
#PSઆ ચાટ મુખ્યત્વે છોલે ચણા માંથી બનાવવામાં આવેલ હોવાથી આ ચાટ નું નામછોલે ચણા ચાટ પાડવામાં આવ્યું છે. સામાન્ય રીતે, છોલે ચણાનો ઉપયોગ છોલેભટુરેમાં જ થતો હોઈ છે.પરંતુ આજે આપણે આ છોલે ચણા માંથી એક સ્વાદિષ્ટચાટ કઈ રીતે બનાવી શકાય તે જોઈશું. આ ચાટ નાનાથી મોટા સુધીના તમામલોકોને પસંદ પડે તેવી છે. ઉપરાંત આપ આ ચાટને એક સ્ટાર્ટર ડીશ તરીકે પણમેહ્માનોની સામે પ્રસ્તુત કરી શકો છો. બર્થડે પાર્ટી કે અન્ય કોઈ ફંકશનમાં પણઆ ડીશને એક સ્ટાર્ટર ડીશ તરીકે સર્વ કરી શકાય છે.બાળકોને પણ જોતાજ ગમી જાય તેવી આ ચાટ બનાવવી ઘણીજ આસન છે.આ ડીશ બનાવવા મુખ્ય સામગ્રી તરીકે છોલે ચણા, ડુંગળી અને ટામેટા જોઇશે.આપ અગાઉના દિવસના વધેલા ચણાનો પણ ઉપયોગ કરીને આ ચાટ આસાનીથીબનાવી શકો છો. જેથી આ ડીશમાં ઘર પર વધેલી સામગ્રી નો પણ ઉપયોગ થઇ જશેઅને એક હેલ્થી ડીશ પણ તૈયાર થઇ જશે. Juliben Dave -
છોલે ભટુરે (Chhole Bhature recipe in gujarati)
ઉત્તર ભારતના ફૂડ ની વાત આવે અને છોલે ભટુરે ની વાત ના આવે એવું બને જ નહીં. એકદમ ટેસ્ટી અને ફ્લેવર ફુલ છોલે અને જોડે એકદમ સોફ્ટ ભટુરે હોય તો બીજું કઈ ના જોઈએ.#North #નોર્થ Nidhi Desai -
છોલે આલુ ટીકી ચાટ(Chole Aloo Tikki Chaat Recipe In Gujarati)
#છોલે આલુ ટીકી ચાટને સીઝલરફોમમા પીરસી છે. આ ચાટ વરસતા વરસાદમાં ખાવાની મજા પડે છે ઠંડુ વાતાવરણ, ખાવામાં ગરમાગરમ ચાટ,તીખી તમતમતી, ખાટી મીઠી ,લસણની સુગંધ વાળી, મસાલેદાર સુગંધથીજ ખાવાનું મન થાય છે. યુ.પી મા ઠેરઠેર ખાવા ,જોવા મળે છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
છોલે ચણા ચાટ (Chhole Chana Chaat Recipe In Gujarati)
#LB- બાળકો માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે, પરંતુ તેઓને પ્રોટીન યુક્ત ખોરાક આપવો દર વખતે સરળ નથી હોતો..😀 અલગ અલગ વસ્તુઓ ટ્રાય કરતા રહેવું પડે છે. અહીં છોલે ચણા ચાટ બનાવેલ છે જે બાળકો માટે હેલ્થી પણ છે અને ટેસ્ટી પણ છે.. Mauli Mankad -
અમૃતસરી પંજાબી છોલે ભટુરે (Amrutsari Punjabi Chhole Bhature Recipe In GujaratI)
#નોર્થ_ઈન્ડિયા_રેસીપી_કોન્ટેસ્ટ#નોર્થ_પોસ્ટ_2 છોલે ભટુરે નુ નામ આવે એટલે પંજાબ ના અમૃતસર ના પ્રખ્યાત છોલે ભટુરે જ યાદ આવે. કારણ કે આ છોલે ભટુરે ઇ પંજાબ ના અમૃતસર નુ સ્ટ્રીટ ફૂડ છે. આ છોલે ને ચા ની ભુકી ને બિજા ખડા મસાલા ની પોટલી બનાવી ને બાફવામા આવે છે. આ ખડા મસાલા ની પોટલી થી કાબૂલી ચણા નો રંગ પણ કાળો થય જાય છે. આ છોલે ભટુરે હવે તો બધા ભારત મા પ્રખ્યાત છે. પણ બધી જ જગ્યા એ એનો સ્વાદ પણ અલગ અલગ હોય છે. મારા તો પ્રિય છોલે ભટુરે છે. Daxa Parmar -
છોલે ટિક્કી ચાટ (Chhole Tikki Chat Recipe In Gujarati)
#GA4 #Week6 #chickpeas #chat છોલે બહુ જ પૌષ્ટિક કઠોળ છે. છોલે ને એક નવા version સાથે તમારી સાથે share કરું છું. Hope u like n try it. Vidhi Mehul Shah -
છોલે સમોસા (Chhole Samosa Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujrati આ રેસિપી આદિપુર-કચ્છ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. અમે જ્યારે આદિપુર રહેતા, ત્યારે અમોને ખુબ જ ભાવતી. પણ જ્યારે અમે અહી ભૂજ રહેવા આવી ગયા, તો આદિપુર નાં છોલા સમોસા ને ખુબજ મિસ કરતા હતા. એથી હવે જ્યારે પણ આદિપુર નાં છોલે સમોસા ખાવાનું મન થાય ત્યારે ફેમિલીને ઘરે જ બનાવી આપુ છું. Payal Bhatt -
દહીં કચોરી ચાટ (Dahi Kachori Chaat Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiચટપટી વાનગી ની વાત આવે એટલે ચાટ અપં ને પેહલા યાદ આવે.કચોરી ચાટ રાજસ્થાન ની એક ખુબજ ફેમસ ડીશ છે. આ એક ખુબજ ચટપટી અને ટેસ્ટી ડિશ છે જે સૌ ખાવાનું પસંદ કરે છે. તો ચાલો આજે આપડે જોઈએ એક ખુબજ સરળ સ્વાદિષ્ટ રેસીપી. Mitali Chavda (Mitali Darshan Vala) -
છોલે ટિક્કી ચાટ(chole tikki chaat recipe in Gujarati)
#માઇઇબુક# પોસ્ટ-૭# રેસીપીમિત્રો રગડા ચાટ તો બધાએ ખાધી હસે પણ ક્યારેય છોલે ટિક્કી ચાટ ખાધી છે? રગડા ચાટ ને પણ ભૂલી જાવ’ તેવી સ્વાદિષ્ટ બને છે . તો ચાલો સાથે મળીને જોઈએ Hemali Rindani -
-
સ્ટ્રીટ સ્ટાઇલ ચાટ સેવ પૂરી (Chaat Sev Puri Recipe In Gujarati)
#GA4#Week6#chatચાટ નું નામ આવે અને મો માં પાણી ના આવે એ તો શક્યજ નથી બરાબર ને? તો આજે મેં અહીંયા એક એવું મોસ્ટ પોપ્યુલર લારી પર મળે તેવું સ્ટ્રીટ સ્ટાઇલ ચાટ સેવ પૂરી બનાવી છે જે ખાવામાં ખુબજ ટેસ્ટી છે . નાના થી લઈ મોટા ખાઈ શકે તેવું આ ચાટ છે અને ખુબજ જલ્દી બની જાય છે. આને ઇવનિંગ ટી ટાઈમ સ્નેક્સ અથવા ડિનર માં પણ લઇ શકાય છે...🍅🌶️ Dimple Solanki -
છોલે પૂરી (Chole Puri Recipe In Gujarati)
#trend3 #ગુજરાતીથાલી #છોલેપુરી ...ગુજરાતી થાલી તો પૂરી વિના અધૂરી જા લાગે ને જો સાથે છોલે હૉય તો પૂછવું જ શુ 😋 bhavna M -
છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
#ATW1#TheChefStoryછોલે કૂલચે દિલ્હી નું સ્ટ્રીટ ફૂડ છે ત્યાં હરેક જગ્યા એ તેની લારી યા ઠેલા વારા ઉભા હોય છે તીખા તમતમતા છોલે સાથે કુલચે ને તીખી મિર્ચી ખાવા ની ખૂબ મજા આવે છે. Shital Jataniya -
બેકડ સમોસા વીથ છોલે ચાટ(Baked Samosa with Chhole Chat Recipe in Gujarati)
#AsahiKaseiIndia#GA4#WEEK4#BAKED#BAKING#COOKPADGUJ#COOKPADINDIA સામાન્ય રીતે બેકિંગ વાનગી ની વાત આવે એટલે બેકરી પ્રોડક્ટ યાદ આવે પરંતુ મેં પંજાબી સમોસા ને બેક કરી ને મેં છોલે ચણા સાથે એની ચાટ તૈયાર કરી છે. તળેલું નાં ખાવું હોય અને ચટપટી ચાટ ખાવાનું મન થયું હોય તો આ ચાટ મન ભરી ને ખાઈ શકાય છે. Shweta Shah -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR સપ્ટેમ્બર સુપર ૨૦ ચટપટી ચણા ચાટ. કાળા ચણા નું સ્વાદિષ્ટ , મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ. Dipika Bhalla -
આલુ પાપડી ચાટ (Aloo Papdi Chaat Recipe In Gujarati)
#cookpadindia#cookpad Gujarati#Week8#FFC8 : આલુ પાપડી ચાટ#FFC8 : આલુ મીની ( પાપડ )પાપડી ચાટચાટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. ભેળ , છોલે ચાટ ઘણી બધી ટાઈપ ના ચાટ બનાવતા હોય છે તો આજે મેં આલુ ચાટ બનાવ્યું. Sonal Modha -
રોટી ચાટ (Roti chaat recipe in Gujarati)
#trend1#week1#post2 આ વાનગી બપોર કે રાત ની રોટલી થી બની જાય છે.જલ્દી બની જાય તેવી વાનગી છે અને ટેસ્ટી પણ બને છે.નાના મોટા બધાને ભાવે તેવી વાનગી છે.મે અહીંયા ૨ રીતે ચાર્ટ બનાવી છે.મારા બાળકો ને ગાર્નિશ કરવું બહુ ગમે છે,તો આજે મારા બાળકો એ રોટી ચાર્ટ ની ડીશ ગાર્નિશ કરી છે. Hetal Panchal -
-
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#GA4#Week6ચાટ તો ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે .જેમ કે આલુ ચાટ ,ભેલપુરી ચાટ ,કોર્ન ચાટ ,છોલે ચાટ વગેરે .મેં પાપડી ચાટ બનાવી છે .ચાટ નાના મોટા સૌને ગમે છે . Rekha Ramchandani -
More Recipes
ટિપ્પણીઓ (8)