ઓરેન્જ મોકટેલ (Orange Mocktail Recipe In Gujarati)

Harsha tanna
Harsha tanna @ruhi9290

ઓરેન્જ મોકટેલ (Orange Mocktail Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 મિનીટ
  1. ૧ નંગઓરેન્જ
  2. ૧ નંગલીંબુ
  3. સંચળ પાઉડર જરૂર મુજબ
  4. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

2 મિનીટ
  1. 1

    ૧ ગ્લાસ માં ૧ ઓરેન્જ નુ પીસી તેમજ ૧ લીંબુ નુ પીસ લેવું

  2. 2

    હવે તેને કોઈ દસ્તા કે વજન થી સ્મશ કરી લેવું.હવે તેમાં જરૂર મુજબ સંચળ મીઠું એડ કરી મિક્સ કરી લેવું

  3. 3

    હવે તેમાં સાદી સોડા એડ કરી મિક્સ કરી લીંબુ થી ગાર્નિશ કરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha tanna
Harsha tanna @ruhi9290
પર

Similar Recipes