કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સતરંગી પાણી પૂરી (Satrangi Panipuri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સતરંગી પાણી પૂરી (Satrangi Panipuri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સતરંગી પાણી પૂરી (Satrangi Panipuri Recipe In Gujarati)

Madhavi Bhayani
Madhavi Bhayani @madhavi1951964

#PS

#PS

વધુ વાંચો

સતરંગી પાણી પૂરી (Satrangi Panipuri Recipe In Gujarati)

Madhavi Bhayani
Madhavi Bhayani @madhavi1951964

#PS

#PS

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 minutes
2-3 સર્વિંગ્સ
  • ૫-૬બાફેલા બટાકા
  • ૧નાનો બાઉલ બાફેલા ચણા
  • ૧ મોટી ચમચીચાટ મસાલો
  • ૧/૨ ચમચીલાલ મરચું
  • જરૂરી મુજબ મીઠું
  • ૧-૨ ચમચીસંચળ પાઉડર
  • ફુદીના ના પાન
  • ૧/૨ધાણા જીરું પાઉડર
  • ૩-૪લીલા મરચા
  • ૧ નંગસંતરા
  • ૨ નંગપેરુ
  • ૧નાનો ગ્લાસ થમ્સ અપ
  • ૧ પેકેટ જલ જીરા
  • ૧ નાની વાટકીઆંબલી
  • ૪-૫ નંગ છોલેલી લસણ ની કળી
  • ૧મોટો બાઉલ ફુદીના
  • થોડો કોથમીર
  • ૪-૫લીલા મરચા જરૂરી મુજબ મીઠું
  • સંચળ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 minutes
  1. 1

    સૌપ્રથમ ફુદીના નુ પાણી માટે ફુદીના કોથમીર મરચા મીઠું સંચળ નાખી મીકસર જાર મા ફેરવી લેવું
    પછી એમા પાણી ઉમેરી એક તપેલીમાં ગાળી લેવુ ફી્જ મા મુકવુ

  2. 2

    સંતરા નુ પાણી બનાવવા માટે રસ કાઠી ગાળી લેવુ એમા ધાણાજીરું મીઠું સંચળ થોડાક ફુદીના પાન ના ઝીણા ટુકડા કરી એમા નાખી હલાવી લેવુ તૈયાર છે સંતરા નુ પાણી.

  3. 3

    પેરુ નુ પાણી બનાવવા માટે પેરુ ના ટુકડા કરી મીકસી જાર મા નાખી થોડુ પાણી એડ કરી ફેરવી લેવુ પછી તેને ગાળી લેવુ એમા મીઠું સંચળ લાલ મરચાં નો પાઉડર નાખી હલાવી લેવુ તો તૈયાર છે પેરુ નુ પાણી.

  4. 4

    લસણ નુ પાણી બનાવવા માટે લસણ ને મીકસર મા પાણી ઉમેરી ફેરવી લેવું પછી ગાળી લો એમા મીઠું ચાટ મસાલો નાખી હલાવી લો તો તૈયાર છે લસણ નુ પાણી

  5. 5

    જલ જીરા પાણી માટે એક પેકેટ જલ જીરા નુ લઈ એમા જરૂરી મુજબ પાણી એડ કરી લો તૈયાર છે જલ જીરા પાણી

  6. 6

    થમ્સ અપ પાણી બનાવવા માટે એક નાના બાઉલ મા મીઠું ચાટ મસાલો લીંબુનાખી હલાવી લેવું.
    તૈયાર છે થમ્સ અપ નુ પાણી

  7. 7

    આંબલી નુ પાણી બનાવવા માટે આંબલી ને ૧ થી ૨ કલાક પલાળી લો પછી એને ગાળી લો પછી ગેસ પર મુકી ગરમ કરો એમા થોડી સાકર સંચળ મીઠું લાલ મરચું નાખી ઉકરવા દો એક ઉભરો આવે પછી ગેસ બંધ કરવો ઠંડુ થવા દો જાડુ થઇ જશે તૈયાર છે આંબલી નુપાણી

  8. 8

    હવે આપણા પાણી તૈયાર છે

  9. 9

    પછી બાફેલા બટાકા લઈ એમા બાફેલા ચણા લઈ બને મીકસ કરો જરૂરી મુજબ મીઠું લાલ મરચું નાખી મીકસ કરો પછી દરેક પૂરી ની અંદર કાણા પાડી એમા ભરી લો દરેક શોટ ગ્લાસ મા અલગ અલગ પાણી ભરી લો ઉપર પૂરી મુકો બુન્દી થી સજાવી લો તો તૈયાર છે સત રંગી પાણી પૂરી

    સતરંગી પાણી પૂરી (Satrangi Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    સતરંગી પાણી પૂરી (Satrangi Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    સતરંગી પાણી પૂરી (Satrangi Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Madhavi Bhayani
Madhavi Bhayani @madhavi1951964
પર June 01, 2021 15:30

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
November 09, 2021 10:17
Amazing
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Panipuri

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મલાઈ મટકા કુલ્ફી (Malai Matka Kulfi Recipe In Gujarati)
  2. આચારી પનીર મસાલા (Aachari Paneer Masala Recipe In Gujarati)
  3. ચોકો વેનીલા કોફી (Choco Vanilla Coffee Recipe In Gujarati)
  4. મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
  5. કરારી રોટી (Karari Roti Recipe In Gujarati)
  1. સમોસા (Samosa Recipe In Gujarati)
  2. ચણા મેથી લસણ નું અથાણું (Chana Methi Lasan Athanu Recipe In Gujarati)
  3. દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
  4. પાપડ ચટણી (Papad Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15088709
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close