દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 1/2 કપ મગ ની દાળ
  2. 1/2 કપચણા ની દાળ
  3. 1 કપ તુવર ની દાળ
  4. 1/2 કપઅડદ ની દાળ
  5. 1/2 કપટામેટું
  6. 1/2 કપડુંગળી
  7. 8લસણ ની કળી
  8. 1વઘાર નુ લાલ મરચું
  9. 1/2 ટી સ્પૂનજીરું
  10. 2 ટેબલ સ્પૂનશુધ્ધ ઘી
  11. 1/4 ટી સ્પૂનહિંગ
  12. 1/2 ટી સ્પૂનમીઠું સ્વાદ પ્રમાણે
  13. 1/2 ટી સ્પૂનહળદર
  14. 1/2 ટી સ્પૂન લાલ મરચું પાઉડર
  15. 2 નંગલીલા મરચા
  16. 1/2 ટી સ્પૂનશુધ્ધ ઘી તડકા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચારેય દાળ ને ધોઈ ને થોડીવાર પલાળવા દાઈ ને કૂકર માં મીઠું નાખી ને બાફી લઈશું.

  2. 2

    ત્યારબાદ વઘાર નો મસાલો કરી લઈશું એમાં ટામેટા,ડુંગળી,લસણ,બધું જીણું ચોપર માં ચોપ કરીને તૈયાર કરી લઈશું.

  3. 3

    પછી એક પેન માં શુધ્ધ ઘી લઈ જીરું ઉમેરી ને હિંગ નાખવી.અને ત્યારબાદ એમાં બધા ચો પ કરેલા મસાલા ઉમેરી ને બધું બરાબર હલાવી લઈશું.અને પછી એમાં હળદર,ગરમ મસાલો નાખી બરાબર શેકાય પછી એમાં દાળ બાફેલી ઉમેરી બધું મિક્સ કરી લઈશું.

  4. 4

    ત્યારબાદ દાળ ને બરાબર 15 મિનિટ સુધી ઉકળવા દઈશું.

  5. 5

    પછી દાળ ઉકળી જાય એટલે તડકો લગાવીશું ઘી,લસણ,લાલ મરચું પાઉડર અને આખા લાલ મરચા નો.

  6. 6

    પછી તૈયાર છે દાળ ફ્રાય સર્વ કરવા માટે
    Enjoy 👍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

Similar Recipes