ચણા મેથી લસણ નું અથાણું (Chana Methi Lasan Athanu Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

# EB
# Week- 4

ચણા મેથી લસણ નું અથાણું (Chana Methi Lasan Athanu Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

# EB
# Week- 4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2થી 3કલાક
2સર્વિગ
  1. 250 ગ્રામ- કાચી કેરી
  2. 100 ગ્રામ- ચણા
  3. 50 ગ્રામ- કાચી મેથી
  4. 100 ગ્રામ- અચાર મસાલો
  5. 20 નંગ- લસણ ની કળી
  6. 150 ગ્રામ- સરસિયું તેલ

રાંધવાની સૂચનાઓ

2થી 3કલાક
  1. 1

    કેરીના કટકા કરી મીઠામાં પલાળી દેવી એ જ રીતે ચણા મેથી ને પલાળી દેવા ત્રણ-ચાર કલાક પછી કોરા કરી લેવા

  2. 2

    લસણની કળીને તેલમાં તળી લેવી કલર બદલાવો જોઈએ નહીં એક મિનિટ માટે તળવી

  3. 3

    કેરીના ટુકડા ચણા મેથી અને આચાર મસાલો મિક્સ કરી લેવો લસણની કળી મિક્સ કરી લેવી

  4. 4

    ઉપરથી ગરમ કરીને ઠંડું પાડેલું સરસિયું નાખી દેવું બધું બરાબર મિક્સ કરી લેવું બેથી ત્રણ કલાક પછી ઉપર તેલ તરતું દેખાય એટલે બોટલમાં ભરી લેવું

  5. 5

    તૈયાર છે આપણું લસણ મેથી ચણા કેરીનું અથાણું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes