સાટા પૂરી (Satta Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટમાં ઉપરોક્ત સામગ્રી નાખીને કઠણ લોટ બાંધો
- 2
હવે બે ચમચી ઘી અને બે ચમચી ચોખાનો લોટ મિક્સ કરીને એક આંટો તૈયાર કરો
- 3
હવે બાંધેલા લોટમાંથી મોટા મોટા લૂઆ કરી અને મોટી મોટી રોટલી વણો 3 રોટલી નું એક સેટ કરો
- 4
હવે એક રોટલી પર થોડો સાટો લગાડવો બધી બાજુ સ્પ્રેડ કરો તેની ઉપર બીજી રોટલી મૂકો ફરી સાટો લગાડીને સ્પ્રેડ કરો એની પર બીજી રોટલી મૂકો ફરી એની ઉપર સાટો લગાડવો ત્યાર પછી એનો ટાઈટ રોલ બાંધો અને તેમાંથી લુવા કરો
- 5
હવે આ લુવાને છતાં રાખી અને પડ દેખાય તેવી રીતે નાની નાની પૂરી વણો પૂરીને થોડી મીડિયમ સાઇઝની જાડી રાખવી અને ધીમા તાપે ગુલાબી રંગની થાય ત્યાં સુધી ફ્રાય કરો.તૈયાર છે પડવાળી પૂરી
- 6
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15100145
















ટિપ્પણીઓ (8)