સ્પાઇસી ડોનટ (Spicy Doughnut Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અડદની દાળ ચણાની દાળ અને ચોખાને કોરા પીસી લ્યો. તૈયાર થયેલા લોટને 12 થી 14 કલાક માટે આથો આપો. ત્યારબાદ તેમાં મીઠું તેલ અને ખાવાનો સોડા ઉમેરી ખૂબ ફીણી લ્યો. ત્યારબાદ ઈડલી સ્ટેન્ડમાં ઢોકળાની જેમ મૂકી ઉપર કોથમીર ભભરાવી દો
- 2
લીલી ચટણી બનાવવા
એક મિક્સર જારમાં માંડવી ના દાણા મરચા હળદર મીઠું એક ચમચી તેલ લીંબુ ઉમેરી બધું જ પીસી લ્યો - 3
લસણની ચટણી બનાવવા માટે
એક મિક્સર જારમાં ફૂલેલું લસણ લાલ મરચું પાઉડર મીઠું અને એક ચમચી તેલ લઈ તેને પીસી લો - 4
બની ગયેલા ઢોકળા ને એક તરફ લસણની ચટણી અને બીજી તરફ લીલી ચટણી ચોપડી ડોનેટ નો શેપ આપી ઢોકળા ને તૈયાર કરી લો. ડોનેટ ગરમા ગરમ સર્વ કરો
Made this recipe? Share a Cooksnap!
Let Dipali Dholakia know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15212491







ટિપ્પણીઓ (8)