મસાલેદાર મગ (Masaledar Moong Recipe In Gujarati)

Hinal Dattani @hinal_27
મસાલેદાર મગ (Masaledar Moong Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગને ત્રણ કલાક પલળવા દેવા
- 2
કુકરમાં બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકો તેમાં રાઈ જીરૂ અને હિંગ મગ વઘારી લેવા ના સ્વાદ અનુસાર મીઠું 1/2 ટેબલ સ્પૂન લાલ મરચું અને હળદર, આદુ મરચાની પેસ્ટ બધુ બરાબર સાતળી લેવું અને 4 સીટી કરી લેવી પછી બે મિનિટ ધીમા ફ્લેમ પર રહેવા દો
- 3
પછી સર્વિંગ બાઉલમાં મસાલેદાર મગ ઉપર કોથમીર ભભરાવો સર્વ કરો તૈયાર છે મસાલેદાર મગ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મસાલેદાર મગ (Masaledar Moong Recipe In Gujarati)
#EB #week7આપણા આયુર્વેદમાં પણ કહેવાયું છે કે મગ ચલાવે પગ નાના બાળકથી માંડી વૃદ્ધ સુધી ના ભોજનમાં મગ નું પ્રમાણ હોવું જરૂરી છે નાના બાળકોને સૂપ અને મોટાને મસાલેદાર આપા ખૂબ જરૂરી છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
લીલી ડુંગળી બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
-
તાંજરીયા ની ભાજી નું શાક (Tanjariya Bhaji Shak Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
મગ ખાવા હેલ્થ માટે બહુ જ સારા . આજે મેં બનાવ્યા રસાવાળા મગ. Sonal Modha -
-
ફણગાવેલા મગ નું શાક (Fangavela Moong Shak Recipe In Gujarati)
ફણગાવેલા મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને સલાડમાં મીક્સ કરી ને પણ ખાઈ શકાય છે અને શાક પણ બનાવી શકાય છે તો મેં આજે ફણગાવેલા મગ નું શાક બનાવ્યું છે Sonal Modha -
-
-
શીંગ બટાકા નું શાક (Shing Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
છુટા મગ ઓસામણ (Chhuta Moong Osaman Recipe In Gujarati)
#WK5#cookpadgujarati#Cookpadindia છુટા મગ ભાત ઓસામણ Sneha Patel -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookpad#cookpadindia#cookpadgujarati Payal Bhaliya -
સ્પ્રાઉટેડ મગ થાલીપીઠ (Sprouted Moong Thalipeeth Recipe In Gujarati)
#FFC6#cookpadindia#CookpadgujaratiWeek6ફણગાવેલા મગ થાલીપીઠ Ketki Dave -
મગ નું ઓસામણ (Moong Osaman Recipe In Gujarati)
#WK5#week5#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
લગ્ન સ્ટાઈલ રેસીપી#LSR : રસાવાળા મગઘરમાં કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે પહેલા ગણપતિનું પૂજન થયા બાદ શુકન ની લાપસી તેમજ મગ બનાવવામાં આવે છે. તો આજે મેં લગ્ન પ્રસંગના શુકનમાં બનાવવામા આવતા મગ બનાવ્યા છે. Sonal Modha -
-
-
ફણગાવેલા મગ ની ખીચડી (Fangavela Moong Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#dinner Neeru Thakkar -
-
-
More Recipes
- હેલ્ધી ચમચમિયા વિસરાતી વાનગી (Healthy Chamchamiya Visrati Recipe In Gujarati)
- વેજીટેબલ હક્કા નુડલ્સ (Vegetable Hakka Noodles Recipe In Gujarati)
- બાજરી મેથીનાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati)
- મૂળા નું સલાડ (Mooli Salad Recipe In Gujarati)
- બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16669587
ટિપ્પણીઓ