રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)

Stuti Buch @cook_26336652
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૪ થી ૫ કલાક વટાણા પલાળી, ૪ સીટી મારીને બાફી લેવા.. બટાકા બાફી લેવા... પછી બટાકા છુંદી તેમાં આદુ મરચા ની પેસ્ટ, મીઠું, ટોસટ નો ભુક્કો, ધાણા ઉમેરી સરખું હલાવી ગોળ પેટીસ બનાવી લેવી...
- 2
બાફેલા વટાણા ને એક વાસણમાં તેલ ગરમ કરી, રાઈ, જીરું, આદુ મરચા લસણ ની પેસ્ટ, ઉમેરી વટાણા વઘારી ઉકાળી લેવું... ધાણા ઉમેરી લેવા..
- 3
પેટીસ તેલ મુકી શેકી લેવી... ગુલાબી શેકી લેવી... એક બાઉલમાં પેટીસ મુકી ઉપર રગડો ઉમેરી ખજુર આંબલી ની ચટણી, લસણ ની ચટણી, લીલી ચટણી, જીણી સેવ ઉમેરી ગરમ ગરમ સરવ કરવું...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15258336



ટિપ્પણીઓ (2)