કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)

Chandni Dave
Chandni Dave @Davechandni

#EB
#Week 12 આજે મે પનીર ચીલા બનાવ્યા છે પનીર ચીલા નાસ્તામાં પણ બનાવી શકાય છે અને રાત્રે ડિનરમાં પણ બનાવી શકાય છે આ રીતે જરૂર એકવાર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે પનીર ચીલા.

#EB
#Week 12 આજે મે પનીર ચીલા બનાવ્યા છે પનીર ચીલા નાસ્તામાં પણ બનાવી શકાય છે અને રાત્રે ડિનરમાં પણ બનાવી શકાય છે આ રીતે જરૂર એકવાર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે પનીર ચીલા.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
3/4 લોકો
  1. ૨૫૦ ગ્રામ ચણાનો લોટ
  2. ૨ ચમચીદહીં
  3. મીઠું સ્વાદ મુજબ
  4. લસણ મરચાની પેસ્ટ
  5. ૨૫૦ ગ્રામ પનીર
  6. સ્ટફિંગ માટે:-
  7. ૧ નંગડુંગળી
  8. ૧ નંગકેપ્સીકમ
  9. ૧ નંગટામેટું
  10. ૧ ચમચીચાટ મસાલો
  11. ૨_૩ નંગ લીલાં મરચાં
  12. કોથમીર
  13. ૪_૫ ચમચી તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલાં ચણાનો લોટ લો હવે તેમાં મીઠું, દહીં લસણ અને મરચાની પેસ્ટ પાણી ઉમેરી ચીલા નુ ખીરુ તૈયાર કરો અને ૧૦ મીનીટ સુધી રાખી મુકો

    પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે અંદર નુ સ્ટફીગ બનાવવા માટે જીણુ સમારેલુ ટામેટા ડુંગળી કેપ્સિકમ અને પનીર ને પણ છીણી લો હવે તેમાં મીઠું, મરચું,ચાટ મસાલો ઉમેરીને સ્ટફીગ તૈયાર કરી લો

    પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તવો ગરમ થાય એટલે તેમાં ખીરુ રેડી ચીલા બનાવી તેના પર પનીર નુ સ્ટફીગ ઉપર થી મૂકી કવર કરી લો તો તૈયાર છે ટેસ્ટી પનીર ચીલા તેને સોસ સાથે સર્વ કરો

    પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે ગરમા ગરમ પનીર ચીલા લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરો.

    પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Chandni Dave
Chandni Dave @Davechandni
પર July 28, 2021 13:11

ટિપ્પણીઓ (2)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
July 28, 2021 16:44
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. હૈદરાબાદી ગ્રીન બીરિયાની (Hyderabadi Green Biriyani Recipe In Gujarati)
  2. પોંક વડા (Green Sorghum Fritters Recipe in Gujarati)
  3. લીલા વટાણા ની કચોરી (Green Peas Kachori Recipe In Gujarati)
  4. દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
  5. સ્ટફ્ડ કેપ્સીકમ ઇન સ્પીનાચ ગ્રેવી (Stuffed Capsicum in gravy)
  1. ભરેલા કરેલા નું શાક (Stuffed Karela Recipe in Gujarati)
  2. ફુદીના શરબત (Pudina Sharbat Recipe in Gujarati)
  3. એવોકાડો ચટણી (Avocado Chutney recipe in Gujarati)
  4. ડ્રેગન પોટેટો (Dragon potato Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15322933
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close