પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)

Chandni Dave @Davechandni
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ચણાનો લોટ લો હવે તેમાં મીઠું, દહીં લસણ અને મરચાની પેસ્ટ પાણી ઉમેરી ચીલા નુ ખીરુ તૈયાર કરો અને ૧૦ મીનીટ સુધી રાખી મુકો
- 2
હવે અંદર નુ સ્ટફીગ બનાવવા માટે જીણુ સમારેલુ ટામેટા ડુંગળી કેપ્સિકમ અને પનીર ને પણ છીણી લો હવે તેમાં મીઠું, મરચું,ચાટ મસાલો ઉમેરીને સ્ટફીગ તૈયાર કરી લો
- 3
હવે તવો ગરમ થાય એટલે તેમાં ખીરુ રેડી ચીલા બનાવી તેના પર પનીર નુ સ્ટફીગ ઉપર થી મૂકી કવર કરી લો તો તૈયાર છે ટેસ્ટી પનીર ચીલા તેને સોસ સાથે સર્વ કરો
- 4
તો તૈયાર છે ગરમા ગરમ પનીર ચીલા લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#week12આજે મે પનીર ચીલા બનાવ્યા,આ ચીલા ને તમે નાસ્તા મા કે જમવામા પણ લઈ શકો છો ખુબ જ ટેસ્ટી લાગે છે તમે પણ આ રીતે બનાવી જુઓ Arpi Joshi Rawal -
-
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#week12પનીર ચીલા ડિનરમાં પરફેક્ટ ડીશ છે અને હેલ્ધી અને ટેસ્ટી પણ છે Kalpana Mavani -
-
-
-
-
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
#EB#week12Paneer Chila...આમ તો આપને ઘણી બધી અલગ પ્રકારના ચીલા બનાવતા હોય તો મે આજે પનીર ના ચીલા બનાવ્યા પ્રથમ વખત પણ ખૂબ જ ટેસ્ટી અને બધા ને ખૂબ પસંદ આવ્યા. Payal Patel -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#week12પનીર ની રેસિપી હોય એટલે નાના મોટા બધા ની ફેવરિટ.આજે મે બે રીતે પનીર ચીલા બનાવ્યા છે ..એક તો ચણા ના લોટ માં પનીર એડ કરી ને બનાવ્યાઅને બીજા ચીલા ઉપર પનીર મૂકી ને બનાવ્યા છે..તમને જે રીત પસંદ પડે એ રીતે બાનાવજો.. Sangita Vyas -
-
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EBWeek 12એમ તો ચીલા ઘણી બધી જાતના બનતા હોય છે તેમાં પણ ખાસ ચણાની દાળના ચણાના લોટના અથવા મગની દાળના ચોખાના લોટ ના ઘણી જાતના બને છે પણ મેં આજે મિક્સ દાળ માંથી બનાવ્યા છે જે હેલ્થ ની દ્રષ્ટિએ ખૂબ જ પૌષ્ટિક છે જેમાં દરેકે દરેક દાળ નો સમાવેશ થાય છે જેમાંથી protein ભરપૂર માત્રામાં મળે છે . તેમજ ઓછા તેલ માંથી બને છે. Shital Desai -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#WEEK12ચીલા નામ સાભળતા જ મોઢામાં પાણી આવે છે.ચીલા ને પુડલા પણ કહેવાય છે. સામાન્ય રીતે આપણે ચણાના લોટ ના મસાલા પુડલા અને ઘઉંના લોટના મીઠા પુડલા બનાવતાં હોઈએ છીએ. ઘણા લોકો મગના પુડલા બનાવે છે.આજ મેં પનીર ચીલા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ તઘ છે સાથે પનીર હોવાથી હેલ્ધી પણ છે Ankita Tank Parmar -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EBWeek - 12#RC4Week - 4Green Colour RecipePost - 6મગ ની ફોતરા વાળી દાળ ના પનીર ચીલા Ketki Dave -
પનીર ચીલા (Paneer Chilla Recipe In Gujarati)
#સ્નેક્સઘણા બાળકો પનીર નથી ખાતા હોતા...તો આ રીતે ચીલા બનાવીને બાળકો ને ગમે એ રીતે સર્વ કરીએ તો જરૂર થી ખાશે હેલ્થી પનીર ચીલા.મારાં બાળકોને તો પનીર ભાવે છે પણ દર વખતે શાક ન બનાવી આ રીતે હું ચીલા બનાવી આપુ છુ.તમે પણ જરૂર થી ટ્રાય કરજો...😊🤗 Komal Khatwani -
-
-
મુંગદાલ પનીર ચીલા (Mungdal Paneer Chila recipe in Gujarati)
#EB#Week12ચીલાને તીખી પેનકેક પણ કહી શકાય...તે ઘણીબધી રીતે વેરીયેશન કરીને બનતા હોય છે. સારા હેલ્ધી બ્રેકફાસ્ટ માટેનું બેસ્ટ અને ઇઝી ઓપ્શન કહી શકાય.આજે અહીં મેં પનીરના ટોપિંગ સાથેના મોગર દાળ ના ચીલા બનાવ્યા છે. વધારે ફાઇબર્સ સાથે બનાવવા હોય તો ફોતરાવાળી મગની દાળ ના પણ એટલા જ સરસ બને છે. બન્ને દાળ મિક્સ કરીને પણ બનાવી શકાય.જો ચીલાની ઉપર પનીરનું ટોપિંગ કરવું હોય તો પનીરના નાના ટુકડા સરસ લાગે છે. અને ચીલાને કુક કરી વચ્ચે પનીર અને વેજીટેબલ્સ નું સ્ટફીંગ કરવું હોય તો છીણેલું પનીર સરસ લાગે છે. અંદર સરસ રીતે બાઇન્ડ થઇ જાય છે. Palak Sheth -
ઓટ્સ પનીર ચીલા (Oats Paneer Chila Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindia#cookpad ચીલા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. મગની દાળના ચીલા, ચણાની દાળના ચીલા, ઓટ્સ ચીલા વગેરે જુદા જુદા ઇન્ગ્રીડીયન્સ નો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના ચીલા બનાવી શકાય છે. મેં આજે ઓટ્સનો ઉપયોગ કરીને ચીલા બનાવ્યા છે. આ ચીલ્લામાં ઓટ્સ ઉપરાંત પનીર અને વેજીટેબલ્સ પણ ઉમેર્યા છે. આ ચીલા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે એ ઉપરાંત ઓટ્સ, પનીર, બેસન અને વેજીટેબલ્સનો ઉપયોગ કરીને બનાવાતા હોવાથી હેલ્ધી પણ તેટલા જ છે. સવારના બ્રેકફાસ્ટમાં સાંજે લાઈટ ડિનરમાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ આ ચીલ્લાનો ઉપયોગ કરી શકાય છે. Asmita Rupani -
-
-
મગની દાળ ના પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati)
#PC#Paneer#પનીર ચીલાપનીર ખાવા મા લાઈટ છે. અને નાનાથી મોટા દરેકની પસંદગીનું છે. પનીર ની આઈટમ ખૂબ જ બને છે. બધાને પસંદ પણ આવે છે મેં આજે દરેકની પસંદગી ના મગની દાળના પનીર ચીલા બનાવ્યા છે. Jyoti Shah -
-
-
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#week12ચીલા એ એક પ્રકાર ની પેન કેક છે. એમાં બેસન, મગ ની દાળ ના ચીલા ફેમસ છે.અને સ્ટફિંગ મા અલગ-અલગ વેજીટેબલ એડ કરી ને છીણેલુ પનીર ઉમેરી ને તૈયાર થાય છે.સામાન્ય રીતે ચીલા ને બ્રેકફાસ્ટ, ડિનર મા લેવાય છે. ચીલા ખુબ જ હેલ્થી ને લાઇટ રેસીપી છે. Helly shah -
-
પનીર સેન્વીચ (paneer sandwich recipe in gujarati)
#માઇઇબુક#સુપરશેફ3પનીર નો કોઈ સ્વાદ નથી હોતો તો પણ એ ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે એમાં પણ તંદુરી મસાલા થી કોટિંગ કરેલું પનીર તો ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. અત્યાર નાં સમય માં પનીર ને ટ્વીસ્ટ કરી ગણી બધી વાનગી ઓ બનાવવા મા આવી રહી છે.તો મે પણ બનાવી પનીર સેનડવીચ. Vishwa Shah -
બ્રેડ પનીર ચીલા (Bread Paneer Chila Recipe In Gujarati)
#EB#WEEK12ચીલા ઘણા પ્રકાર ના આપડે બનાવતા હોઈ મે આજે કઈક અલગ ચીલા ટ્રાય કર્યા બવ જ મસ્ત બન્યા તમે બધા પણ જરૂર બનાવજો. charmi jobanputra -
ઓનિયન તવા પનીર
"ઓનિયન તવા પનીર " એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે.આ વાનગી બહું મસ્ત લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "ઓનિયન તવા પનીર " ને પંજાબી સ્ટાઈલ માં પીરસો અને પરોઠા સાથે ખાવા નો આનંદ લો.⚘#પનીર Urvashi Mehta -
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
ચણાના લોટ માંથી તો ચીલા બનાવું પણ આજે innovation કર્યું. મગ દાળ અને ચણા દાળ માંથી હેલ્ધી ચીલા બનાવ્યા છે. પનીર, કેપ્સીકમ અને ડુંગળી અંદર મૂકીને.. ખૂબ જ ટેસ્ટી બન્યા છે. Dr. Pushpa Dixit -
ચણા ના લોટ ના ચીલા (Chana Lot Chila Recipe In Gujarati)
#GA4 #Week22મેં સવારે નાસ્તામાં ચણા લોટના ચીલા ટેસ્ટી બનાવ્યા છે. Bijal Parekh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15322933
ટિપ્પણીઓ (2)