રાઈતા મરચાંં (Raita Marcha recipe in Gujarati)
#EB
Week 11
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે મરચાને પાણીથી ધોઈ નાખી તેના ટુકડા કરી લેસૂ.જો મરચાં તીખાં લાગેતો તેમાંથી બી અને રગ કાઢી નાખવા.હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં કુરિયા અને હળદર, હીંગ, લવિંગ નાખી. થોડીવારઠરવા દેશું.
- 2
પછી આપણે તેમાં મરચા અને મીઠું નાખી હલાવી લઇશું.જો તમને વરીયાળી નાંખવી હોઈ તો એ પણ નાખી શકો છો.મે અયા થોડી વરીયાળી પણ એડ કરી છે.તો ત્યાર છે આપણા રાઈતાં મરચા...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15323268










ટિપ્પણીઓ