ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)

khushbu chavda @Bhojanpost
આ friendship day માં હું મારી મિત્ર bhavisha ની મનપસંદ વાનગી શેર કરુ છું.
#FD @cook_23172166
ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
આ friendship day માં હું મારી મિત્ર bhavisha ની મનપસંદ વાનગી શેર કરુ છું.
#FD @cook_23172166
રાંધવાની સૂચનાઓ
- 1
૨ ચમચી કૉફી અને ૩ ચમચી ખાંડ માં ૩ ચમચી ગરમ પાણી ઉમેરો
- 2
આ મિશ્રણ ને બીટર થી(૧૦ મિનિટ)અથવા ફ્રોધર થી(૧૫ મિનિટ) ફિણવુ જ્યાં સુધી જાડું થઈ જાય
- 3
૨ કાચ ના ગ્લાસ લઈ એમાં ૨-૨ બરફ નાખી ઠંડુ દૂધ ઉમેરો.
- 4
એના ઉપર ચમચી થી કૉફી નું તૈયાર કરેલ મિશ્રણ ઉમેરો અને એની ઉપર કૉફી પાઉડર ગાર્નિશ કરો. ડેલ્ગોના કૉફી તૈયાર.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15333363

ટિપ્પણીઓ (4)