રાંધવાની સૂચનાઓ
- 1
સોં પ્રથમ એક પેન માં તેલ ગરમ કરવા મુકવું, તેલ થાય એટલે બધા વેજીટેબલ ઉમેરી ને મીડિયમ તાપે સાંતળી લેવા.
- 2
હવે તેમાં લાલ મરચું પાઉડર, મીઠું અને મેગી મસાલો ઉમેરી બધું સરસ મિક્ષ કરી લેવું, હવે તેમાં પાણી ઉમેરી તેને સરસ ઉકળવા દેવું.
- 3
પાણી ઉકળી જાય એટલે મેગી ઉમેરી 3-4 મિનિટ માટે ચડવા દેવું.
- 4
4 મિનિટ પછી બધા વેજીટેબલ,મેગી બધું સરસ મિક્ષ થઇ જાય એટલે રેડ્ડી છે આપણી વેજીટેબલ મેગી.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15340263




ટિપ્પણીઓ