વેજીટેબલ મેગી (Vegetable Maggi Recipe In Gujarati)

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
સુરત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 પેકેટ મેગી
  2. 1 નંગગાજર (ઝીણું સમારેલું)
  3. 1 નંગકેપ્સિકમ (ઝીણું સમારેલું)
  4. 1 નંગટમેટું (ઝીણું સમારેલું)
  5. 1 નંગકાંદો(ઝીણો સમારેલો)
  6. 1/2 કપવટાણા
  7. 4 કપપાણી
  8. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 2 ચમચીતેલ
  11. 2 પેકેટ મેગી મસાલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સોં પ્રથમ એક પેન માં તેલ ગરમ કરવા મુકવું, તેલ થાય એટલે બધા વેજીટેબલ ઉમેરી ને મીડિયમ તાપે સાંતળી લેવા.

  2. 2

    હવે તેમાં લાલ મરચું પાઉડર, મીઠું અને મેગી મસાલો ઉમેરી બધું સરસ મિક્ષ કરી લેવું, હવે તેમાં પાણી ઉમેરી તેને સરસ ઉકળવા દેવું.

  3. 3

    પાણી ઉકળી જાય એટલે મેગી ઉમેરી 3-4 મિનિટ માટે ચડવા દેવું.

  4. 4

    4 મિનિટ પછી બધા વેજીટેબલ,મેગી બધું સરસ મિક્ષ થઇ જાય એટલે રેડ્ડી છે આપણી વેજીટેબલ મેગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
પર
સુરત

Similar Recipes