કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

Dhara Jasani
Dhara Jasani @DharaJasani

#FD #Divyesh jasani#cookpadindia
પોચાં રૂ જેવાં દૂધીના થેપલા સાથે આદું મસાલા વારી કડક ચા

#FD #Divyesh jasani#cookpadindia
પોચાં રૂ જેવાં દૂધીના થેપલા સાથે આદું મસાલા વારી કડક ચા

વધુ વાંચો

દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

Dhara Jasani
Dhara Jasani @DharaJasani

#FD #Divyesh jasani#cookpadindia
પોચાં રૂ જેવાં દૂધીના થેપલા સાથે આદું મસાલા વારી કડક ચા

#FD #Divyesh jasani#cookpadindia
પોચાં રૂ જેવાં દૂધીના થેપલા સાથે આદું મસાલા વારી કડક ચા

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  • 2 કપઘઉંનો લોટ
  • 4 ચમચીબેસન
  • 1 વાટકીછીણેલી દૂધી
  • 1 ચમચીકાશ્મીરી મરચા પાઉડર
  • 1/2 ચમચીહળદર પાઉડર
  • ચપટીહિંગ
  • સ્વાદ અનુસારમીઠું
  • જરૂર મુજબ તેલ અથવા ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કાથરોટ માં ઘઉંનો લોટ લો.તેમાં બેસન ઉમેરો. બેસન ઉમેરવાથી થેપલા એકદમ પોચાં રૂ જેવાં બનશે.

  2. 2

    ત્યારબાદ તેમાં છીણેલી દૂધી, મરચાં પાઉડર, હળદર પાઉડર,અને સ્વાદ અનુસાર મીઠું અને ચપટી હિંગ, 2 પરી તેલ ઉમેરી બધું મિક્સ કરી પાણી વડે સરસ લોટ બાંધી લો.

  3. 3

    ત્યાર બાદ તેને 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો. પછી એકસરખા લુઆ કરી ને થોડો અટમનનો લોટ લઈ વણી લેવા. તમારી પસંદગી પ્રમાણે તેને તેલ અથવા ઘી વડે શેકો.

  4. 4

    તો તૈયાર છે આપણા પોચાં રૂ જેવા દૂધીના થેપલા. તેને આપણે ગરમ જમી શકીએ છીએ.

    દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Jasani
Dhara Jasani @DharaJasani
પર August 03, 2021 10:36

ટિપ્પણીઓ (7)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
September 26, 2021 11:50
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફ્લેવર્ડ પાણી પૂરી (Flavoured Pani Puri Recipe In Gujarati)
  2. મલ્ટીગ્રેઈન આટા કુકીઝ (Multigrain Atta Cookies Recipe In Gujarati)
  3. સોજી ના કોર્ન પાલક ચીઝ ઢોસા (Sooji Corn Palak Cheese Dosa Recipe In Gujarati)
  4. તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
  5. ફાફડા (Fafda Recipe In Gujarati)
  1. ફ્લેવર્ડ પાણી પૂરી (Flavoured Pani Puri Recipe In Gujarati)
  2. મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
  3. મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
  4. દૂધી નો હલવો
https://cookpad.wasmer.app/in-gu/recipes/15345624
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close