દૂધી નો હલવો

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#Boxweek18
#Cookpad India
મને દૂધી નો હલવો ખૂબ જ ભાવે છે.મેં માવા ના બદલે મીઠાઈ મેટ અને મલાઈ નો ઉપયોગ કર્યો.

દૂધી નો હલવો

#Boxweek18
#Cookpad India
મને દૂધી નો હલવો ખૂબ જ ભાવે છે.મેં માવા ના બદલે મીઠાઈ મેટ અને મલાઈ નો ઉપયોગ કર્યો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ કિલોદૂધી
  2. ૩૫૦ ગ્રામ ખાંડ
  3. ૨૫૦ મી લી દૂધ
  4. ટે. સ્પૂન મીઠાઈ મેટ
  5. ટે. સ્પૂન મલાઈ
  6. ટે. સ્પૂન ઈલાયચી પાવડર
  7. ટે. સ્પૂન કાજુ,બદામ,પીસ્તા ની કતરણ
  8. ટે. સ્પૂન ઘી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દૂધી ને છોલી ને છીણી લો. એક કડાઈ માં ઘી લઈ ગરમ થાય એટલે છીણેલી દૂધી ઉમેરી હલાવી ધીમી આંચે ૫ મિનિટ શેકી લો.

  2. 2

    પછી તેમાં દૂધ અને ખાંડ ઉમેરી હલાવી અને મીડીયમ થી ફાસ્ટ આંચ પર દૂધ અને ખાંડ ના પાણી ને બળવા દો અને પાણી બળી જાય અને છીણ ચડી જાય પછી તેમાં મીઠાઈ મેટ અને મલાઈ ઉમેરી હલાવી લો.

  3. 3

    તેમાંથી ઘી છૂટું પડે એટલે ઈલાયચી પાવડર,કાજુ,બદામ,પીસ્તા ની કતરણ ભભરાવી લો.એક બાઉલ માં કાઢી ઉપર કાજુ,બદામ,પીસ્તા ની કતરણ અને દ્રાક્ષ થી ગાર્નિશ કરી સર્વ કરવો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes