રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)

#MRC
આ એક ફટાફટ બનતી વાનગી છે અને ટેસ્ટ માં નાનાં મોટા બધાં ને ભાવે છે..બધાં શાકભાજી નાખેલ હોવાથી હેલ્થી પણ છે તમે આ વાનગી બ્રેકફાસ્ટ કે ડીનર મા બનાવી શકો છો
રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
#MRC
આ એક ફટાફટ બનતી વાનગી છે અને ટેસ્ટ માં નાનાં મોટા બધાં ને ભાવે છે..બધાં શાકભાજી નાખેલ હોવાથી હેલ્થી પણ છે તમે આ વાનગી બ્રેકફાસ્ટ કે ડીનર મા બનાવી શકો છો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઊલ માં રવો અને દહીં નાખી ને બરાબર મિક્સ કરી લો. અને ૧૫ મિનીટ માટે રેસ્ટ આપી ને તેમાં ઝીણા સમારેલા શાકભાજી એડ કરી લો.
- 2
હવે તેમાં મીઠું નાખી અને ઇનો નાખી ને ગરમ તેલ માં રાઈ ને હિંગ નો વઘાર રેડી દો. અને કોથમીર નાખી ને બરાબર મિક્સ કરી લો.અપ્પમ નુ બેટર રેડી છે
- 3
હવે ગેસ પર અપ્પમ નો તવો ગરમ થાય એટલે તેલ કે ઘી અથવા બટર લગાવી ને ચમચી થી ખીરું પાથરતા જાવો ને ધીમાં તાપે બંને બાજુ બરાબર આછા ગુલાબી રંગનાં શેકી લો. તૈયાર થયેલા અપ્પમ ને કોપરાની ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે રવા અપ્પમ 😋👌🏻👍😊🙏
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (8)