કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)

Sushma ________ prajapati
Sushma ________ prajapati @cook_30970441

#MRC

#MRC

વધુ વાંચો

મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)

Sushma ________ prajapati
Sushma ________ prajapati @cook_30970441

#MRC

#MRC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
4 સર્વિંગ્સ
  1. 300 ગ્રામમેંદો
  2. 250 ગ્રામમગ ની દાળ છોતરા વગર ની
  3. 2 ચમચીઆખા ધાણા
  4. 2 ચમચીસોફ
  5. 1 ચમચીજીરું
  6. 1/2 ટેબલ સ્પૂન અજવાઈ
  7. 1 ટેબલ સ્પૂનકાળી મરી
  8. 1 ટેબલ સ્પૂનદાણા પાઉડર
  9. 1 ટેબલ સ્પૂનલાલમરચુ પાઉડર
  10. 1/2 ટેબલ સ્પૂન હળદર
  11. સ્વાદ અનુસારમીઠું
  12. 1લીંબુ
  13. મોળ માટે તેલ જરૂરિયાત મુજબ
  14. તળવા માટે તેલ
  15. 1/2 ટેબલ સ્પૂન હીંગ
  16. 2 મોટી ચમચીબેસન
  17. 1 ટેબલ સ્પૂનગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    2 કલાક માટે મગ ની દાળ ને પલાળી રાખવી એના પછી મિક્સર માં દળદડી પીસી લેવાની

    મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મેંદા માં અજવાઇ અને મોળ નાખીને ડિલો લોટ બાંધી લેવા નું

  3. 3

    મિક્સર માં આખા દાણા,જીરું,સોફ, કાળી મરી, નાખીને પીસી લેવાનું.ગેશ પર કડાઇ મૂકી જરૂરિયાત મુજબ તેલ નાખી.તેમાં પીસેલા મસાલા નાખીને બરાબર ભુજબા.મસાલા થઈ જાય એમાં હીંગ નાખીને ચલાવું.ઉપર થી 2 મોટી ચમચી બેસન નાખી ને બરાબર સેકી લેવાનું.

    મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બેસન બરાબર શેકાઈ ગયા પછી.તેમાં મિકસી માં પીસેલી દાળ નાખીને ઉપર થી બધા મસાલા નાંખીને સારી રીતે રોસ્ટ કરવાનું.રોસ્ટ કરેલી દાળ ઠંડી થયા પછી મેંદા ના લુબા કરીને તેમાં તૈયાર કરેલો મસાલો ભરબાનું અમે હાથ વડે કચોરી જેવો શેપ આપવાનું

    મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    લો તૈયાર છે ગરમ -ગરમ કચોરી

    મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તમારી મનપસંદ ચટણી સાથે સર્વ કરવાનું

    મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sushma ________ prajapati
Sushma ________ prajapati @cook_30970441
પર August 08, 2021 18:17

ટિપ્પણીઓ (3)

Ketki Dave
Ketki Dave @ketki_10
August 15, 2021 16:48
Suuuuuuperb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. નાચોઝ (Nachos recipe in Gujarati)
  2. બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
  3. છોલે પુલાવ (Chhole Pulao Recipe In Gujarati)
  4. મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati)
  5. સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
  1. મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
  2. મીક્ષ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
  3. કંટોલા નુ શાક (Kantola Shak Recipe In Gujarati)
  4. મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15366168
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close