મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
રાંધવાની સૂચનાઓ
- 1
2 ચમચી ઘી ગરમ કરી તેમાં સેવ ઉમેરી બરાબર શેકી લો ગુલાબી થાય એટલે તેમાં 1 કપ ગરમ પાણી ઉમેરી બરાબર હલાવી લો સેવ ચડી જાય એટલે તેમાં 1 કપ ખાંડ નાખી મિક્ષ કરો ચપટી પીળો કલર નાંખો ખાંડ નું પાણી બળી જાય ત્યાં સુધી હલાવો ઇલાયચી જાયફળ પાઉડર નાખીને બરાબર મિક્ષ કરો કીસમીસ, કાજુ બદામ ઉમેરો તૈયાર છે સ્વાદિષ્ટ મીઠી સેવ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
#MA#cookpadindia#cookpadgujratiઆમ તો મમ્મી ના હાથ નુ બધું જ ટેસ્ટી બને ,પણ આ સેવ ની તો વાત જ કંઈક અલગ જ છે. 🤗🤗😋🤤🤤🤤મને મારા મમ્મી ના હાથ ની આ રેસીપી બહું જ ભાવે🤤😋🤤. Payal Bhaliya -
-
-
-
મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
અમારા ઘરમા દરરોજ જમ્યા પછી કાઈક મીઠાઈ તો જોઈએ જ .તો આજે મે મીઠી સેવ બનાવી . Sonal Modha -
-
મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
આજે lynch માં sweet ખાવા ની ઈચ્છા થઈ તો મીઠી સેવ ( સેવૈયા ) બનાવી દીધી.મને તો મીઠાઈ બહું જ ભાવે.જમીને કશુંક જોઈએ. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વર્મીસેલી સેવ ની બિરંજ (Vermicelli Sev Biranj Recipe In Gujarati)
#MA આ રેસિપી મારી,મારી મમ્મી અને મારી દાદીની પ્રિય રેસિપી છે જે હું મારી મમ્મી પાસે થી સિખી છું. sm.mitesh Vanaliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15366150
ટિપ્પણીઓ (2)