કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાજગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાજગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાજગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)

khushbu chavda
khushbu chavda @Bhojanpost
Vadodara

ઉપવાસ માં ખવાય એવી ફરાળી તથા સ્વાદીષ્ટ વાનગી

ઉપવાસ માં ખવાય એવી ફરાળી તથા સ્વાદીષ્ટ વાનગી

વધુ વાંચો

રાજગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)

khushbu chavda
khushbu chavda @Bhojanpost
Vadodara

ઉપવાસ માં ખવાય એવી ફરાળી તથા સ્વાદીષ્ટ વાનગી

ઉપવાસ માં ખવાય એવી ફરાળી તથા સ્વાદીષ્ટ વાનગી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૧ કપરાજગરા નો લોટ
  2. ૨ કપપાણી
  3. ૧ કપખાંડ
  4. ૫ ટેબલ સ્પૂનઘી
  5. સૂકો મેવો (કાજુ - બદામ)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રાજગરા ના લોટ માં ૫ ટેબલ સ્પૂન ઘી નાખી સારી રીતે શેકવો

    રાજગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બીજી બાજુ ૨ કપ ગરમ પાણી માં ૧ કપ ખાંડ ઓગળવી

    રાજગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ખાંડ ઓગળી જાય એટલે એ પાણી શેકેલા લોટ માં ઉમેરવું

    રાજગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પાણી ઉમેરી મિશ્રણ ને સારી રીતે હલાવવું જ્યાં સુધી બધું પાણી બળી જાય

    રાજગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમાં સુકામેવા ના ટુકડાં અથવા કતરી કરી એમાં ઉમેરો

    રાજગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે રાજગરા નો શીરો.

    રાજગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

khushbu chavda
khushbu chavda @Bhojanpost
પર August 12, 2021 16:15
Vadodara

ટિપ્પણીઓ (2)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
August 13, 2021 02:19
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
  2. ફરાળી રાજગરા ની રોટલી (Farali Rajgira Rotli Recipe In Gujarati)
  3. ઇન્સ્ટન્ટ રવા નો વેજ હાંડવો (Rava Veg. Handvo Recipe In Gujarati)
  4. બોમ્બે સ્ટાઇલ વડાપાઉં (Bombay Style Vadapav Recipe In Gujarati)
  5. સુરણ નો દૂધપાક (Suran Doodhpak Recipe In Gujarati)
  1. બદામ થીક શેક (Badam Thick Shake Recipe In Gujarati)
  2. હાર્ટ બાઇટ્સ (Heart Bites Recipe In Gujarati)
  3. મગ નાં મુઠીયા (Moong Muthia Recipe In Gujarati)
  4. મખાના ફરાળી ખીર (Makhana Farali Kheer Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15380659
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close