રાજગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)

khushbu chavda
khushbu chavda @Bhojanpost
Vadodara

ઉપવાસ માં ખવાય એવી ફરાળી તથા સ્વાદીષ્ટ વાનગી

રાજગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

ઉપવાસ માં ખવાય એવી ફરાળી તથા સ્વાદીષ્ટ વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપરાજગરા નો લોટ
  2. ૨ કપપાણી
  3. ૧ કપખાંડ
  4. ૫ ટેબલ સ્પૂનઘી
  5. સૂકો મેવો (કાજુ - બદામ)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રાજગરા ના લોટ માં ૫ ટેબલ સ્પૂન ઘી નાખી સારી રીતે શેકવો

  2. 2

    બીજી બાજુ ૨ કપ ગરમ પાણી માં ૧ કપ ખાંડ ઓગળવી

  3. 3

    ખાંડ ઓગળી જાય એટલે એ પાણી શેકેલા લોટ માં ઉમેરવું

  4. 4

    પાણી ઉમેરી મિશ્રણ ને સારી રીતે હલાવવું જ્યાં સુધી બધું પાણી બળી જાય

  5. 5

    ત્યારબાદ તેમાં સુકામેવા ના ટુકડાં અથવા કતરી કરી એમાં ઉમેરો

  6. 6

    તૈયાર છે રાજગરા નો શીરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
khushbu chavda
khushbu chavda @Bhojanpost
પર
Vadodara

Similar Recipes