મઠ પાલક દાળ ભાજી (Moth Palak Dal Bhaji Recipe In Gujarati)

Deepa Patel @Nirmalcreations
દાળ ભાજી આપડે ખૂબ બનાવીયે તો આજે મે મઠ દાળ ની પાલક દાળ ભાજી બનાવી છે. ટેસ્ટ મા બેસ્ટ એન્ડ healthy too...
મઠ પાલક દાળ ભાજી (Moth Palak Dal Bhaji Recipe In Gujarati)
દાળ ભાજી આપડે ખૂબ બનાવીયે તો આજે મે મઠ દાળ ની પાલક દાળ ભાજી બનાવી છે. ટેસ્ટ મા બેસ્ટ એન્ડ healthy too...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા તેલ ગરમ કરીને એમાં રાઇ, જીરું,હિંગ નાખો. પછી એમાં ડુંગળી ને સાંતળો. ત્યાર બાદ એમાં ટામેટા નાખીને સાંતળો. તેલ છૂટું પડે ત્યારે એમાં પાલક અને શીંગ દાણા નાખો. ઢાંકી ને સીઝવા દો.
- 2
મઠ ના દાળ ને બાફી લેવું. હવે એને વાળવી લેવું. પાલક સિજય એટલે એમાં હળદર,મરચું, ધાણા જીરું પાઉડર, મીઠું નાખીને મિક્સ કરો. પછી એમાં મઠ ની દાળ નાખીને મિક્સ કરો અને જરીક વાર ઢાંકી દો. હવે એમાં ગરમ મસાલો નાખો અને મિક્સ કરી. બે મિનિટ પછી ગેસ બંધ કરો. આપદી મઠ દાળ ભાજી તૈયાર છે. પોષ્ટીક અને બનાવામાં ઇઝી
Keywords
Similar Recipes
More Recipes
- સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G
- જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
- ઓરીયો ચોકલેટ ફજ મોદક (Oreo Chocolate Fudge Modak recipe in Guj.)
- વેજી. કોદરી ની ખીચડી-ખાટી મીઠી કઢી (Veg. kodari khichadi and sweet & sour kadhi recipe in Gujarati)
- મેંદા ની ભેળ કચોરી (Maida Bhel Kachori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15465366









ટિપ્પણીઓ (2)