કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)

કઢી ખીચડી બધા ને ઘેર બનતી હોય છે
કાઠિયાવાડી કઢી ખીચડી બનાવ્યા છે
તો આવો જોઈએ કઈ રીતે બને છે
મે અહીં છુટી સરસ કાઠીયાવાડી બનાવી છે
ઘણા લોકો. કુકર માં પણ બનાવે છે છુટી પણ સરસ થાય છે
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
કઢી ખીચડી બધા ને ઘેર બનતી હોય છે
કાઠિયાવાડી કઢી ખીચડી બનાવ્યા છે
તો આવો જોઈએ કઈ રીતે બને છે
મે અહીં છુટી સરસ કાઠીયાવાડી બનાવી છે
ઘણા લોકો. કુકર માં પણ બનાવે છે છુટી પણ સરસ થાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે ખીચડી ને ૧ કલાક સુધી પલાળી રાખો
મોગર ફોતરાં વાળી દાળ ખીચડી ચોખા ધોઈ ને - 2
પલળી જાય એટલે તેને
એક તપેલીમાં જેમાં પલાળી હોય તેને ગેસ પર ચડાવો
મિડીયમ ફલેમ રાખવાનો છે
તેમાં હળદર મીઠું હીંગ ઉમેરો - 3
હવે એક વાર મિક્સ કરી લો
ખીચડી ચડી જાય એટલે તેને ચારણી મા નિતારી લો
ઠંડી થઇ જાય એટલે - 4
એક પેનમાં તેલ અથવા ઘી મુકી ને ગરમ કરો તેમાં સુકા મરચા જીરુ વઘાર કરો
તેમાં ખીચડી નાખી ને મિક્સ કરી લો ૨ મિનિટ સુધી રહેવા દો
બસ તૈયાર છે - 5
હવે આપણે કઢી ની તૈયારી કરો
એક તપેલીમાં દહીં અને ચણા નો લોટ મિક્સ કરી લો હલાવી લો પછી બ્લેન્ડર કરી લો - 6
હવે ગેસ પર તપેલીમાં મિક્સ કરેલુ કઢી મા ગોળ લીલા મરચા સુકા મરચા કોથમીર મીઠું સ્વાદાનુસાર નાખી ને મિક્સ કરો થોડી વાર ઉકળવા લાગે એટલે વઘાર કરી લો
તેમાં તજ લવિંગ મેથી જીરું
હીંગ વઘાર થઈ જાય એટલે
કઢી મા નાખી લો
૨/૩ મીનીટ સુધી થવા દેવું
છેલ્લે કઢી થાય એટલે કઢી નો મસાલો નાખી ને મિક્સ કરી લો - 7
ઘણા લોકો ડાઈરેકટ વઘાર કરી ને બનાવે છે કઢી
મે ઉપર વઘાર કરી ને બનાવી છે ખુબ સરસ બની છે - 8
તો આવો જોઈએ કાઠીયાવાડી કઢી ખીચડી તૈયાર છે
Similar Recipes
-
વેજીટેબલ વઘારેલી ખીચડી (Vegetable Vaghareli Khichdi Recipe In Gujarati)
ખીચડી આપણે દર અઠવાડિયે બનતી હોય છે ખોઈ વઘારેલી બનાવે તો કુકર માં બનાવે છેમે આજે ફટાફટ બની જાય તેવી વેજીટેબલ વઘારેલી ખીચડી ડાઈરેકટ બનાવી છે પેન માતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB1#week1 chef Nidhi Bole -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
ખીચડી તો અઠવાડિયામાં એકવાર તો બનતી હોય છેમે આજે પાલક ખીચડી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB10#week10 chef Nidhi Bole -
કાઠીયાવાડી કઢી ખીચડી.(Kathiyavadi kadhi khichdi in Gujarati.)
#TT1Post 1 ખીચડી એક પોષ્ટીક આહાર છે.આજે મે ચોખા, ઘઉંના ફાડા અને ફોતરાંવાળી લીલી મગનીદાળ નો ઉપયોગ કરી કાઠીયાવાડી ખીચડી બનાવી છે. Bhavna Desai -
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
આ ખીચડી ખુબજ હેલ્ધી ખોરાક છેશીયાળામાં બનતી હોય છેબાજરી ની સાથે મોગર દાળ વપરાય છેતો આવો જોઈએ કઈ રીતે બને#WK1#week1 chef Nidhi Bole -
કઢી-ખીચડી
#TT1#ThursdayTreatChallenge#cookpadindia#cookpadgujaratiગામડામાં સાંજનું ભોજન કાઠીયાવાડી કઢી સાથે ખીચડી ખાવાની મઝા કાંઇક અલગ જ હોય છે... Ranjan Kacha -
તીખો ખીચડો (Tikho Khichdo Recipe In Gujarati)
ઉતરાયણ પર્વની ઉજવણીમાં મે સાત ધાન નો ખીચડો તીખો ખીચડો બનાવ્યો છેઘણા લોકો સ્વીટ ખીચડો પણ બનાવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમે વેજીસ પણ ઉમેરી શકો છો#MS chef Nidhi Bole -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#cookpadgujrati#cookpadindiaકઢી ખીચડી કાઠિયાવાડી ફેમસ દેશી ભાણું છે, મે અહી એકદમ દેશી સ્ટાઈલની કઢી બનાવી છે જેમા બીલકુલ ગળપણ નાખવાનુ નથી, અને લસણ થોડુ વધારે નાખવાનુ છે, અને થોડી તીખી બનાવવાની છે આ કઢી રોટલા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો Bhavna Odedra -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#ખીચડી કઢીગરમા ગરમ ખીચડી ને કાઢી my favourite 😊😊 બહુ ભાવે દર બારશ પછી સાંજે આજ મેનુ માં હોય..... તો આજે શેર કરું છૂ Pina Mandaliya -
-
છુટા મગ (Chhuta Moong Recipe In Gujarati)
#PRમગ તો બધા જ બનાવતા હોય છેજૈન મા ખાસ કરીને ઉપયોગ કરવામાં આવે છેલોકો ખાખરા સાથે પણ ખાય છેગુજરાતી લોકો દર બુધવારે પણ બનાવે છેમારા ઘરમાં પણ દર બુધવારે બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે chef Nidhi Bole -
-
ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1કોઇ પણ પ્રાંત મા ખીચડી ને સ્થાન છે. ભલે ઘણા લોકો ને ણા ભાવે પન પૌષ્ટિક આહાર તરીકે આપણે જમવા મા સામેલ કરવું જ પડે. અહીં હું કાઠિયાવાડી રીતે બનતી મસાલા ખીચડી ની રીત આપું છું. Hetal amit Sheth -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1કોઈ પણ ફૂડ વેરાયટી ખાવ પણ ગુજરાતી કઢી ખીચડીમાં જે સંતોષ છે એ અલગજ છે મારા ઘરે કઢી ખીચડી સાથે બટાકા નું શાક અને ભાખરી બધા ને ખુબજ પ્રિય છે Dipal Parmar -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1ફુદીના વાળી કઢી અને ઘઉં ના ફાડા - મગ ની દાળ ની ખીચડી બનાવ્યા છે...આ ડીશ રાતે લાઈટ જમવાનું પસંદ કરીએ તો પણ બનાવી શકાય.... Jo Lly -
-
ખીચડી અને કઢી #ગુજરાતી
ખીચડી કઢી એ એક એવી વાનગી છે કે તમે ગમે ત્યારે ખાઈ શકો છો. તમે કયાક બહાર ગયા હોય અને પંજાબી કે ચાઈનીઝ ખાય ને કંટાળી ગયા હોય ત્યારે એમ થાય કે હવે તો ખીચડી મને તો સારું. ગુજરાત મા ખીચડી કઢી ખૂબ જ પસંદ કરે છે. Bhumika Parmar -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
# cookpad# cookpad india# ciokpad Gujarati#TT1# KADHI Khichdiઆ કઢી ખીચડી વીરપુર જલારામ મંદિરે રાત્રે પ્રસાદ માં આપવામાં આવે છે અમારા ઘરે વીરપુર પ્રસાદ જેવો થાળ બને જોડે છાલ વાળા બટાકા નું શાક અને ભાખરી બને છે Nisha Ponda -
કઢી વઘારેલી ખીચડી(Kadhi Vaghareli Khichdi Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
આચાર્ય ખીચડી કઢી (Acharya Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#post 1આચાર્ય ખીચડી કઢીઆપડા સૌ ની favourite ખીચડી કઢી બનાવી છે Deepa Patel -
મસાલા ખીચડી અને કઢી (Masala Khichdi Kadhi Recipe In Gujarati)
આમ તો ખીચડી દરેક ના ધર મા બનતી હોય છે, પણ અહીં મે થોડી અલગ રીતે બનાવી છે, આ ખીચડી ની અંદર તેલ નો ઉપયોગ બિલકુલ કરીયૉ નથી, આ ખીચડી ટોટલી ઘી માં જ બનાવી છે, અને ખાવા માં પણ ખુબ જ સરસ લાગે છેમસાલા ખીચડી અને કઢી,હેલ્થી અને પૌષ્ટિક Arti Desai -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1મેં આજે મગ ની ખીચડી સાથે ખટ્ટી મીઠી કઢી અને પાપડ બનાવ્યા છે ખાટી મીઠી કઢી સાથે ખીચડી ખાવાની ખૂબ મજા આવે છે . Ankita Tank Parmar -
કાઠીયાવાડી મસાલા ખીચડી (Kathiyawadi Masala Khichdi Recipe In Gujarati)
#KRCઆજે અહીં યા મે કાઠીયાવાડી ઢાબા મા મળતી મસાલા ખીચડી બનાવી છે , સ્વાદ મા ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
ઇન્સ્ટન્ટ સુરતી ઈદડા (Instant Surti Idada Recipe In Gujarati)
સુરત ના ફેમસ છે ઈદડાઆવો જોઈએ કઈ રીતે બને છે#FFC3 chef Nidhi Bole -
કઢી ખીચડી
#TT1કઢી અને ખીચડી એ ફેમસ કાઠીયાવાડી ડીશ છે . જેમાં કઢી અને ખીચડી બંને ને ઘણા બધા વેરીએશન સાથે પોતપોતાના સ્વાદાનુસાર બનાવી શકાય છે. તો મેં અહિયાં રજવાડી વઘારેલી ખીચડી અને કઢી બનાવ્યા છે. Harita Mendha -
કાચા કેળા નુ શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
કાચા કેળા મા થી અલગ અલગ વાનગીઓ બનતી હોય છેઆજે હુ કાચા કેળા નુ શાક બનાવ્યું છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#TT1 chef Nidhi Bole -
ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
મુંબઈ ના ફેમસ બટાકા વડા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
વઘારેલી ખીચડી અને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1ખીચડી કઢી અઠવાડિયામાં એક વખત તો બધા ને ત્યાં બનતી જ હોય છે અમારે ત્યાં વઘારેલી ખીચડી અને કઢી બની છે Kalpana Mavani -
More Recipes
ટિપ્પણીઓ (9)