કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફલાફલ (Falafel Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફલાફલ (Falafel Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફલાફલ (Falafel Recipe In Gujarati)

Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
Anand

#TT3
#cookpadindia
#cookpadgujarati

#TT3
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો

ફલાફલ (Falafel Recipe In Gujarati)

Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
Anand

#TT3
#cookpadindia
#cookpadgujarati

#TT3
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપકાબૂલી ચણા
  • 1/4 કપલીલા ધાણા
  • 1/4 કપપાર્સલે
  • 1કાંદો
  • 4કળી લસણ
  • 1લીલુ મરચું
  • 1/2 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  • 2 ટેબલસ્પૂનચણાનો લોટ
  • 1/2 ટીસ્પૂનધાણાનો પાઉડર
  • 1/2 ટીસ્પૂનશેકેલા જીરું નો પાઉડર
  • 1/2 ટીસ્પૂનલાલ મરચું
  • 1/4 ટીસ્પૂનકાળા મરીનો પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાબુલી ચણાને ધોઈને આઠ થી દસ કલાક માટે અથવા તો આખી રાત પલાળી રાખવા. પલાળેલા ચણા ને ફરી એકવાર પાણી થી ધોઈ, નીતારી લેવા. હવે તેને એક કીચન ટોવેલ પર પાથરીને કોરા કરી લેવા.

  2. 2

    પલાળેલા ચણા ને મિક્સર જારમાં ઉમેરવા. એની સાથે ધાણા, પાર્સલે, કાંદા, લસણ અને ચણાનો લોટ ઉમેરીને બધું બરાબર વાટી લેવું. એકદમ મુલાયમ પેસ્ટ બનાવવાની જરૂર નથી.

  3. 3

    હવે આ મિશ્રણને એક વાસણમાં લઈને તેમાં બેકિંગ પાઉડર, જીરૂનો પાઉડર, ધાણાનો પાઉડર, લાલ મરચું, મીઠું અને મરી ઉમેરી બરાબર હલાવી લેવું અને બે કલાક માટે ઢાંકીને રહેવા દેવું. આ મિશ્રણને પાંચથી છ કલાક માટે રેફ્રિજરેટરમાં પણ રાખી શકાય.

  4. 4

    એક વાસણમાં મીડીયમ તાપ પર તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થાય એટલે તેમાં એક પછી એક ફલાફલ ઉમેરીને મીડીયમ તાપ પર બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લેવા. આ રીતે બધા ફલાફલ તૈયાર કરી લેવા.

  5. 5

    ફલાફલ ને પીટા પોકેટ બનાવવા માટે વાપરી શકાય અથવા તો સ્ટાર્ટર તરીકે હમસ કે બીજા કોઈપણ પ્રકારના ડીપ કે સોસ સાથે સર્વ કરી શકાય....

    ફલાફલ (Falafel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    આવોકાડો જલાપીનો હમસ (Avocado Jalapeno Hummus Recipe In Gujarati)

લિન્ક્ડ રેસિપિસ

આવોકાડો જલાપીનો હમસ (Avocado Jalapeno Hummus Recipe In Gujarati)

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
પર September 29, 2021 18:10
Anand
I am Dr. Bhumi Shaherawala working as Assistant Professor (Foods and Nutrition). I love cooking and want to serve different and innovative dishes...
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
September 30, 2021 02:48
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફલાફલ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તળેલા મરચા (Fried Marcha Recipe In Gujarati)
  2. ફલાફલ (Falafel recipe in gujarati)
  3. મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
  4. પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
  5. પનીર (Paneer Recipe In Gujarati)
  1. ફલાફલ વીથ હમસ (Falafel With Hummus Recipe In Gujarati)
  2. જીની રોલ ઢોસા (Jini Roll Dosa Recipe In Gujarati)
  3. ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
  4. ફલાફલ (Falafel Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15547007
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close