કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફલાફલ (Falafel Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફલાફલ (Falafel Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફલાફલ (Falafel Recipe In Gujarati)

Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
વડોદરા

જો તમે છોલે પૂરી છોલે સમોસા એવું બધું ખાઈને કંટાળી ગયા હો તો તમે છોલે ની આ એક નવી રેસિપી જરૂરથી ટ્રાય કરી શકો છો જેને મેં ડીપ ફ્રાય કર્યા વગર હેલ્ધી બનાવી છે. જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે

#TT3

જો તમે છોલે પૂરી છોલે સમોસા એવું બધું ખાઈને કંટાળી ગયા હો તો તમે છોલે ની આ એક નવી રેસિપી જરૂરથી ટ્રાય કરી શકો છો જેને મેં ડીપ ફ્રાય કર્યા વગર હેલ્ધી બનાવી છે. જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે

#TT3

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૨ લોકો
  • ફલાફલ માટે
  • ૧ કપબાફેલા ચણા
  • ૧ ચમચીલીલા મરચાં ની પેસ્ટ
  • ૧/૨ કપકોથમીર અને ફુદીના ના પાન
  • ૧/૨ ચમચીશેકેલા જીરાનો પાઉડર
  • ૧ ચમચીલીંબુ નો રસ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૩ ચમચીસોજી
  • ૧ ચમચીચણા નો લોટ
  • હમસ માટે
  • ૧ કપબાફેલા કાબુલી ચણા
  • ૧ ચમચીદહીં
  • ૨લીલા મરચાં
  • ૩-૪ ચમચી તલ
  • ૧ ચમચીતલ નું તેલ
  • ૧/૨ ચમચીલીંબુ નો રસ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧/૨ કપકાકડી અને ટામેટા નો મિક્સ સલાડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    ફલાફલ બનાવવા માટે
    સૌપ્રથમ મિક્ષ્ચર બાઉલમાં બાફેલા કાબુલી ચણા અને લોટ સિવાયની બધી વસ્તુ મિક્સ કરી પાણી વગર અધકચરા ક્રશ કરી લો. હવે એક બાઉલમાં મિશ્રણ લઇ તેમાં સોજી અને ચણાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી લો

  2. 2

    હવે તૈયાર થયેલા મિશ્રણમાંથી નાના-નાના ગોળા બનાવી લો આ ગોળા ને અપ્પમ પેન માં ૨ ચમચી તેલ ઉમેરી ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેકી લો. આ ફલાફલને તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો

  3. 3

    હમસ માટે
    મિક્સર બાઉલમાં હમસ માટેની બધી સામગ્રી ઉમેરીને દો. જરૂર મુજબ પાણી ઉમેરી ચટણી જેવી પેસ્ટ બનાવી લો હવે તૈયાર થયેલ પેસ્ટને એક બાઉલમાં કાઢી લો હવે તેના ઉપર એક ચમચી તલનું તેલ ઉમેરો અને ચપટી લાલ મરચું ભભરાવી દો.

  4. 4

    હવે તૈયાર થયેલ ગરમાગરમ ફલાફલ ને તૈયાર થયેલ હમસ અને મિક્સ સલાડ સાથે સર્વ કરો

    ફલાફલ (Falafel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફલાફલ (Falafel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફલાફલ (Falafel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
પર September 29, 2021 17:38
વડોદરા
મને રસોઈ નો બહુ શોખ છે.મારા દિકરા ને પણ રસોઈ નો બહુ શોખ છે.મને જૈન રેસિપી માં વેરિયેશન કરી બનાવું ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Neeti Patel
Neeti Patel @Neeti3699
September 30, 2021 05:41
Wow superb 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફલાફલ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તળેલા મરચા (Fried Marcha Recipe In Gujarati)
  2. ફલાફલ (Falafel recipe in gujarati)
  3. મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
  4. પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
  5. પનીર (Paneer Recipe In Gujarati)
  1. ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
  2. અનાનાસ નો શીરો (Pineapple Sheera Recipe In Gujarati)
  3. સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
  4. હેલ્ધી દૂધ (Healthy Milk Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15560729
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close