ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક ગેસ પર ચાસણી બનાવો15-20 મીનીટ માં ગેસ બંધ કરવો
- 2
બીજા ગેસ પર તેલ ગરમ કરો
- 3
હવે ગુલાબ જાંબુ ના પાઉડર માં દૂધ મિક્સ કરો અને લોટ બાંધી લો.
- 4
હવે ગોળા વાળી ને મીડીયમ તાપે તળી લો.
- 5
હવે ચાસણી માં ઇલાયચી પાઉડર મિક્સ કરો અને તળેલા જાંબુ ઉમેરો.
- 6
તૈયાર છે ગુલાબ જાંબુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ (Instant Gulab Jamun Recipe In Gujarati)
#GA4 #Week18ગુલાબ જાંબુ તરત બની જાય છે અને ખાવામાં પણ ખુબ જ સ્વાદિષ્ટ છે padma vaghela -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#FDઆજે મેં આ રેસીપી મારી ફ્રેન્ડ માટે મૂકી છે તે મારી નાની બહેન પણ છે ફ્રેન્ડસ કોને કહેવાય કે સુખ દુઃખ માં સાથ આપે હર ઘડી, હર પલ સાથે રેય સુખમાં તો બધા સાથ આપે પણ જે દુઃખમાં આવીને ઊભું રહે તે ફ્રેન્ડ્સ તો આજે મેં કાજલ સોઢા તે આવીજ મારી ફ્રેન્ડ છે અને મારી બહેન પણ છે તેને ભાવતી રેસિપી બનાવી છે Sejal Kotecha -
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતગુલાબ જાંબુ બધાના ફેવરિટ હોય છે. અમે નાના હતા ત્યારથી મમ્મી અમને ગુલાબજાંબુ બનાવીને ખવડાવતા. પરીક્ષામાં સારુ પરિણામ આવે, ઘરમાં કોઈ નો જન્મદિવસ આવે ત્યારે ગુલાબજાંબુ બનાવતા. લગ્ન હોય કે કોઈ પાર્ટી દૂધ ના માવા માંથી બનતી આ સ્વીટ ને મોખરાનું સ્થાન મળ્યું છે. ગુલાબ જાંબુ મારા ફેવરિટ છે. Parul Patel -
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#ff3 ગુલાબ જાંબુ બધા ને બહુ ભાવે છે .આજે મેં પેહલી વખત ગુલાબ જાંબુ બનાવ્યા છે. Sushma ________ prajapati -
-
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
Gits mix ના પેકેટ માંથી ગુલાબ 🌹 જાંબુ બનાવ્યા. ગુલાબ જાંબુ મારા હસબન્ડ ના ફેવરિટ છે. તો મેં આજે એમના માટે બનાવ્યા. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15560726
ટિપ્પણીઓ (2)