રાંધવાની સૂચનાઓ
- 1
કુકરમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું અને હિંગ અને સૂકું લાલ મરચું નાંખી વઘાર કરો. પછી તેમાં હળદર,મીઠું અને ફણગાવેલા મગ, મઠ ઉમેરી તેમાં બધા જ મસાલા કરી મઠ ડૂબે તેટલું પાણી રેડી બે સીટી વગાડી બાફી લેવા....
- 2
પૌંઆ ને પાણીમાં પલાડી દસ મિનિટ માટે રહેવા દો.કઢાઈ માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ,લીલુ મરચું સમારેલુ,હળદર,મીઠું નાખી,પૌંઆ નાખી વઘારી લો.પછી તેમાં ખાંડ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી ગેસ બંધ કરો. પુના મિસર રેડી છે.
- 3
એક પ્લેટમાં પહેલા વઘારેલા મઠ, પછી પૌંઆ મૂકો. પછી તેના ઉપર મીઠી ચટણી, ગ્રીન ચટણી,દહીં,ડુંગળી, કોથમીર અને મિક્સ ચવાણું નાખી સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15560982




ટિપ્પણીઓ (6)