વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)

Niyati Mehta @Niyaticook_31755291
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને ધોઇ છૂટા બાફી લેવા. અને બીજા વાસણ મા વટાણા ને પણ બાફી લેવા.
- 2
હવે એક કડાઇ મા ઘી ગરમ થાય એટલે તેમા તજ, લવિંગ,મરી, તમાલપત્ર થી વગાર કરવો અને ત્યારબાદ ઝીરુ ઉમેરવા.
- 3
હવે તે વઘાર મા ઝીણા સમારેલા કેપ્સિકમ અને ગાજર ને સાતળી લેવા અને ત્યારબાદ વટાણા ઉમેરવા
- 4
બધુ શાક સરસ રીતે સાતળી લેવુ અને પછી તેમા બાફેલા ચોખા અને મીઠું ઉમેરવુ
- 5
2 થી 3 મિનિટ સુધી શાક અને ચોખા ને સરસ મિક્સ કરી દેવુ.
- 6
વધુ વાર સુધી હલાવુ નહી.
- 7
પુલાલ તૈયાર છે તેને ગરમ દાણ કે કઢી સાથે પિરસી સકો છો.
- 8
મે બટાકા ની ચિપ્સ થી ગારનિસ કર્યુ છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15577833




ટિપ્પણીઓ (5)