ખીચડી પીઝા રોસ્ટી (Khichdi Pizza Rosti Recipe In Gujarati)

Varsha Patel @jalpa_7565
#LO
આમ તો આ રેસિપી વધેલી ખીચડી માંથી બનાવી શકાય છે. પણ મે આજે તાજી ખીચડી મૂકી ઠંડી થવા દઇ બનાવી શકાય છે.
ખીચડી પીઝા રોસ્ટી (Khichdi Pizza Rosti Recipe In Gujarati)
#LO
આમ તો આ રેસિપી વધેલી ખીચડી માંથી બનાવી શકાય છે. પણ મે આજે તાજી ખીચડી મૂકી ઠંડી થવા દઇ બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને દાળ ને બરાબર ધોઈ.તેમાં મીઠું હળદર અને પાણી નાંખી કુકર બંધ કરી 3સીટી વગાડી લો.
- 2
હવે ખીચડી ઠંડી પડે એટલે એક બાઉલમાં બાફેલા બટાકા ને મેશ કરી તેમાં ખીચડી અને મસાલા નાંખી ગોળ ટીક્કી વાળી તાવી મા તેલ મૂકી ધીમા તાપે બંને સાઈડમાં શેકી લો.
- 3
હવે એક પેનમાં 1/2સ્પૂન તેલ લઇ તેમાં કાંદા અને કેપ્સીકમ 2મીનીટ સાંતળી લેવા.
- 4
હવે ટીક્કી ઉપર મેયો સોસ લગાવી ઝીણા સમારેલા ડુંગળી; કેપ્સીકમ; મકાઇના દાણા ;ચીલી ફ્લેક્સ; ઓરેગાનો અને ચીઝ છીણી સવઁ કરો.
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15577889

ટિપ્પણીઓ (11)