કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપકાજુ
  2. 2 ટેબલ સ્પૂનઘી
  3. 3/4 કપખાંડ
  4. 0ll કપ પાણી
  5. 1 ટી સ્પૂનઇલાયચી પાઉડર
  6. ચાંદીનો વરખ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાજુને એક કલાક પહેલા ફ્રીઝરમાં મુકી રાખો.પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો. તેને ચાળી લો.

  2. 2

    નોનસ્ટિક કડાઈમાં ગેસ પર મૂકી તેમાં ખાંડ અને પાણી ઉમેરો.ખાંડ ઓગળી જાય એટલે તેમાં કાજુનો ભૂકો ઉમેરી દો અને સતત હલાવતા રહો.ઇલાયચી પાઉડર ઉમેરી દો.વણી શકાય તેવું થીક થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. ત્યારબાદ તેમાં ઘી ઉમેરી તેને હાથ વડે કેળવી લૂઓ બનાવી લો.

  3. 3

    હવે પ્લેટફોર્મ પર પ્લાસ્ટિક રાખી તેમાં તૈયાર કરેલ લૂઓ મૂકી ફરી તેના પર પ્લાસ્ટિક રાખી રોટલો વણી લો. ઉપરનું પ્લાસ્ટિક લઈ લો અને તૈયાર કરેલ રોટલા પર ચાંદી ની વરખ લગાડી દો અને સહેજ ઠન્ડુ થતા કાપા પાડી લો.

  4. 4

    તો તૈયાર છે કાજુકતરી...
    (કાજુની જગ્યાએ બદામ/પિસ્તા નો ઉપયોગ કરી બદામ/પિસ્તા કતરી બનાવી શકાય.)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes