સેવ (Sev Recipe In Gujarati)

Komal Vasani @komal_vasani21193
સેવ (Sev Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા ના લોટને ચાળી લો.
- 2
હવે તેમાં સ્વાદનુસાર મીઠું, હળદર અને તેલ નું મોણ ઉમેરી જરૂર મુજબ પાણી નો ઉપયોગ કરી લોટ બાંધી લો. લોટ ઢીલો જ રાખવો.
- 3
હવે ગેસ પર એક કડાય માં તેલ ગરમ થવા મુકો અને સેવ પાડવાના સંચામાં લોટ ભરી ગરમ તેલમાં સેવ પાડી લો.
- 4
તો તૈયાર છે સેવ...
(સંચામાં જાળી બદલાવી તમે જાડી પાતળી સેવ બનાવી શકો છો...)
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15599652






ટિપ્પણીઓ (4)