મઠડી (Mathadi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં મેંદો તથા સોજી મિક્સ કરો એકલો મેંદો પણ લઇ શકાય છે
- 2
હવે તેમાં ગરમ કરેલું તેલ ઉમેરો લોટ બરાબર મિક્સ કરી લો અને મુઠ્ઠી વળે છે કે નહીં તે જોઈ લો થોડું થોડું પાણી રેડી કઠણ લોટ બાંધો
- 3
કણકમાંથી નાના નાના લુઆ બનાવો અને મઠડી વણી લો હવે મઠડી પર ચપ્પુથી કાપા પાડી લો
- 4
કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં વણેલી મઠડી ઉમેરી ધીમી આંચ પર તળી લો થોડી થોડી વારે ફેરવતા રહો બંને બાજુ બ્રાઉન ગોલ્ડન બ્રાઉન થાય એટલે કાઢી લો.હવે તેને ઠંડી થવા દો
- 5
એક પેનમાં ખાંડ લઇ ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી બે થી અઢી તારની ચાસણી બનાવો ચાસણીમાં ચપટી બરાસ ઉમેરો તેનાથી ટેસ્ટ સરસ લાગે છે
- 6
ઠંડી થયેલી મઠડી ને ચાસણીમાં ઉમેરો બંને બાજુ ફેરવી ચાસણી ચડાવો ગ્રીસ કરેલી થાળી માં છુટ્ટી છુટ્ટી મઠડી મૂકો તેના ઉપર ફરી થોડી ચાસણી ઉમેરો પાંચથી છ કલાક રહેવા દો તો સ્વાદિષ્ટ મઠડી તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મઠડી(Mathadi Recipe In Gujarati)
#GA4#Week9આ વાનગી વૈષ્ણવોની હવેલી માં કે ઘરે પ્રસાદ તરીકે ઠોર બનાવવા માં આવે છે. jignasha JaiminBhai Shah -
-
-
-
સક્કરપારા (Shakkarpara recipe in gujarati)
#GA4#WEEK9સક્કરપારા આમ તો દરેક ને ત્યાં બનતા જ હોય છે પણ દિવાળી માં તો ખાસ બને જ છે તો માર્કેટ માં મળે છે એવાજ ખસ્તા સક્કરપારા માટે ની રેસીપી અહીં હું શેર કરું છું તમે પણ ટ્રાય કરી ને મને ફોટો શેર કરવા નું ના ભૂલતા.. (રેસીપી નો વીડિયો જોવા માટે લિંક પણ હું અહી આપું છું તમારે તે પણ જોઈ શકો છો.)https://youtu.be/5tYe5PcEc1Q Manisha Kanzariya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગળ્યા સકકરપારા (sweet sakkarpara recipe in gujarati)
આ સકકરપારા મેં અહિ ઘઉં નાં લોટ માં થોડી સોજી ઉમેરી બનાવ્યાં છે..જે ખૂબ જ healthy છે..😊 Hetal Gandhi
More Recipes
ટિપ્પણીઓ (3)