બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ માં લોટ ચાળી અને જોઈયતા પ્રમાણ માં પાણી નાખી ખીરું ટપકા પડે તેવું રાખવુ ને રેસ્ટ આપવો બીજી બાજુ મોરસ ને કડાઈ માં લઇ મોરસ ડૂબે એટલું પાણી નાખી ચીકાશ પડતી ચાસણી રેડી કરવી તેમાં ફૂડ કલર અને ઇલાયચી પાઉડર એડ કરી બાજુ પર રાખવું
- 2
પેન માં તેલ કે ઘી મૂકી ગરમ થાય એટલે જરા થી બુંદી પાડવી ગેસ મીડીયમ રાખવો બધી બુંદી આવી રીતે રેડી કરવી
- 3
છેલ્લે ચાસણી માં નાખી થોડી વાર રહેવા દેવી જેથી બધી જ ચાસણી ચુસાઈ જય અને તેમાં ડ્રાયફ્રુટ અને ઇલાયચી કેસર નાખી સેજ ગરમ હોય એટલે લાડુ વાળી લેવા, તો તૈયાર છે બુંદી ના લાડુ
- 4
આશા રાખું જરૂર ગમશે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15599765













ટિપ્પણીઓ (13)