ખજૂર બિસ્કીટ (Khajoor Biscuit Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખજુર ના ઠળિયા કાઢી ખજુર ને ઝીણું સમારી ને ધોઇ નિતારી લેવું. હવે પેન માં ઘી મુકી ઘી ગરમ થઈ જાય એટલે તેને સાતડી લેવું.
- 2
ત્યારબાદ ખજુર એકદમ સોફ્ટ થાય ત્યા સુધી સાંતળવું. હવે તેમાં ઈલાયચી પાઉડર નાંખી મિક્સ કરવું પછી તેમાં કાજુ બદામ નો ભૂકો ઉમેરી મિક્સ કરવું.
- 3
ત્યારબાદ મિશ્રણ ને એક બાઉલમાં કાઢી લેવું. ઠંડુ થઈ જાય એટલે તેની ગોળ ટીકકી કરી બિસ્કીટ મુકી ફરી બીજી ટીકકી મુકી બિસ્કીટ મુકી એવી જ રીતે ફરી ટીકકી પર બિસ્કીટ મુકી ટીકકી થી બિસ્કીટ ને કવર કરી લેવું.
- 4
ત્યારબાદ કવર કરેલા ખજૂર બિસ્કીટ ને કોપરા ના છીણ માં રગદોળી કટ કરી લેવું. કટ કરી સવ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખજૂર બિસ્કીટ (Khajoor Biscuit Recipe In Gujarati)
ઉતરાયણ સ્પેશિયલ #USઉતરાયણ શિયાળામાં જ આવે છે અને ખજૂર પણ શિયાળામાં વધારે સારો મળે છે શિયાળામાં ખજૂર ખાવાથી ઘણા લાભ થાય છે આ ખજૂર બિસ્કીટ બાળકોને પણ ખૂબ જ ભાવે છે ખજૂર બાળકો એમનેમ નથી ખાતા તેને આ રેસીપી જો બનાવીને આપે તો તે ખાય છે Urvashi Solanki -
-
-
-
ખજૂર ડ્રાય ફુટ બિસ્કીટ (Khajoor Dry Fruit Biscuit Recipe In Gujarati)
#WDમારીઆ રેસિપી કાજલ સોઢાની રેસીપી જોઈને બનાવી છે તેની રેસીપી મુજબ મેં ખજૂર ડ્રાય ફુટ ના બિસ્કીટ બનાવ્યા છે બહુ સરસ બન્યા છે અને તેની રેસિપી જોઉં છું અને ફોલો કરું છું તેની રેસિપી બહુ સરસ હોય છે તેની રેસિપી માંથી મને પ્રેરણા મળે છે તે બદલ આભાર હેપી વુમન્સ ડે ઓલ માય ફ્રેન્ડ Sejal Kotecha -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#MBR9#cookpadindia#cookpadgujrati#winterspecialશિયાળુ પાક અને વસાણામાં ઉપયોગમાં લેવાતી સામગ્રીઓ ઔષધીય ગુણો ધરાવે છે. જેના દ્વારા બનેલી વાનગીઓ આરોગ્યપ્રદ, શરીરને ઠંડી સામે રક્ષણ આપનાર અને ઈમ્યુનીટી વધારનાર હોય છે.ખજૂર પાક ને એનર્જી બાર કે ખજૂર બરફી પણ કહેવાય છે કેમ કે આ પાક માં કોઈ પ્રકારની ખાંડ કે ગોળ નો ઉપયોગ કર્યા વગર તૈયાર કરવા માં આવે છે .એટલે સ્વાસ્થ્ય વર્ધક પણ છે ને બાળકો ને ચોકલેટ ની જગ્યાએ આપી શકાય છે ને જે ખાવા માં ખૂબ ટેસ્ટી અને બનાવવી ખૂબ સહેલી ને ઝડપી છે. Riddhi Dholakia -
-
-
-
-
-
-
ખજૂર બિસ્કીટ કેક
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ17#ઉપવાસ ખજૂર મા ખૂબ સારા એવા પ્રમાણમાં પ્રોટીન હોય છે. તે શક્તિવર્ધક, પૌષ્ટિક છે. શિયાળામાં આપણે ખજૂરનો સારા એવા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. અને જે બાળકો ખજૂર ના ખાતા હોય તે બાળકો ને આ રીતે ખજૂર બિસ્કીટ કેક આપવાથી તે હું હોંશે હોંશે ખાઈ લે છે. અને બીજી વાર પણ માગે છે.. તો ચાલો જણાવી દઉં તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
-
-
-
-
સ્વાદિષ્ટ ડ્રાય ફ્રુટ ખજૂર રોલ (Dryfruit Khajoor rolls recipe in Gujarati)
#goldenapron3 Ramaben Joshi -
ખજૂર બિસ્કીટ ની કેક (Khajur Biscuit Cake Recipe in Gujarati)
#GA4#WEEK22#KHAJURBISCUITSCAKE Jeny Shah -
-
ખજૂર નટસ આઈસ્ક્રીમ (Khajoor Nuts Icecream Recipe In Gujarati)
#APR#નો sugar&milk#HELTHY Manisha Hathi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14390448
ટિપ્પણીઓ (6)